અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા...

અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા…

શ્રી લંકા આર્થિક કટોકટીના કારણે જ ડૂબી જવાના વાસ્તવિક કારણો અને ભારત ની વર્તમાન સ્થિતી….

અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા...
અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા…

(૧) શ્રીલંકાની સરકારી યોજનાઓ અને કાર્યોની વાહવાહી કરાવવા સરકાર મીડિયાને બેફામ જાહેરાતો આપતી હતી…

ભારત મા પણ બધી સરકારો દ્વારા પોતાની વાહવાહી કરાવવા કરોડો અરબો રુપીયા ના જનતા ના ટેક્ષ ના રુપીયા ખર્ચવામા આવી રહ્યા છે. જે આવનારા સમયમા ભારત ની બરબાદી નોતરશે એ વાત નક્કી છે. અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા…

ukraincrisiss/ પુતીન નો ટાઇગર મુવ… બે કદમ પાછા હટીને અણૂ હુમલો ?

(૨) શ્રીલંકા મા જન પ્રતિનિધિઓ પ્રજાના ટેક્ષના મોટા ભાગનાં નાણાં પોતાના પગાર અને સુવિધાઓ ભોગવવામાં વાપરી નાખતાં હતાં…

ભારત મા રુ. ૩૫૦ નો ગેસનો બાટલો  ૧૦૦૦મા  રુ. ૬૫ નુ પેટ્રોલ રુ.૧૦૬ મા રુ.૫૪ ડીજલ ૧૦૫ મા રુ.૧૧૦૦ ના ખાવાના તેલ નો ડબ્બો ૩૦૦૦ નો થયો દવાખાના ને કેસ ફી ૧૦૦ થા વધી ૪૦૦ થઇ રુ.૨૦ થી ૩૦ મા આવતુ શાકભાજી ૮૦ રુ.નુ થયુ. ૫૨૦૦૦ નુ મોટરસાઇકલ ૯૮૦૦૦ નુ થયુ. ૨૬૦૦૦ નુ તોલુ સોનુ ૪૮૦૦૦ નુ થયુ. ૨૦૦ રુ ની સીમેંટ ની થેલી ના ૪૦૦ રુ થયા એક ઈંટ ના ૩ રુ હતા આજે ૯ થી ૧૦ રુ થયા રુ. ૩૮ નુ કીલો લોખંડ હતુ જે આજે ૮૫ નુ થયુ.અને આપણા ધારાસભ્યો અને નેતાઓ ના પગાર ૩૬૦૦૦ થી વધી ૧૩૬૦૦૦ રુ થયા. પણ જે માણસ સ પેલા મજૂરી કરતો હતો અને હાલ માં મજૂરી કરેછે તેનો પગાર Rs.10,000 માંથી માત્ર Rs.10,000 જ રહ્યો છે. અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા…

અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા...
અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા…

(૪) શ્રીલંકા ની સરકારનું દેવું એટલું વધી ગયું છે કે ટેક્ષની આવક વ્યાજ ચૂકવવામાં જ વાપરાઇ જતી હતી…

ભારત ની સ્થિતી પણ અત્યંત ખરાબ છે. પાછલા ૭૦ વરસ મા દેશ ઉપર કરજ નોતુ એના કરતા ડબલ દેણુ છેલ્લા ૧૦ વરસ મા ભારત સરકારે કર્યુ છે. અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા…

વઢવાણ મા બેનર…રસ્તા કે પુલ બનાવવાની અમારી ત્રેવડ કે હેસિયત નથી. જેથી અહીં ટ્રેક્ટર ટ્રોલી આડા મુક્યા છે

(૫) શ્રીલંકામાં સિંહાલીઓ પોતાની બહુમતીનાં જોરે તમિલો અને મુસ્લિમો પર અન્યાય કરતાં હોવાથી તમિલ અને મુસ્લિમ બુદ્ધિધન વિદેશ સ્થાયી થવા લાગ્યુ હતું…

ભારત મા પણ ઉન્માદી વાતાવરણ ઉભુ કરવામા આવતા  શ્રીલંકા ની જેમ બુદ્ધીજીવી લોકો અને વેપારીઓ છેલ્લા ૧૦ વરસ મા સૌથી વધારે દેશ સોડી ગયા છે.તેવી માહીતી અવારનવાર મીડીયા મા આવે જ છે. અને દેશ માટે  બીજી અત્યંત ખરાબ બાબત એ છે કે નીરવ મોદી અને માલ્યા જેવા ઘણા બધા કૌભાંડ થયા છે. જે દેશ ની જનતાના રુપીયા બુચ મારી વીદેશ ભાગી ગયા છે. પણ ભારત ની એ બદનસીબી છે કે દેશ ના મુખ્યધારા ના મીડીયા દ્વારા આવી બાબતો ઉપર સરકાર ને કોઇ જ પ્રશ્નો કરવામા આવતા નથી. અને એનાથી પણ મોટી બદનસીબી એ છે કે મુખ્ય ધારા નુ મીડીયા વીપક્ષ ને સવાલો કરે છે. જે પાછલા ૧૦ વરસ ને બાદ કરતા ઇતીહાસ મા ક્યારેય બન્યુ નથી. અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા…

(૬) સરકારે છેલ્લા કેટલાક સમયથી ફરજીયાત સેવાઓ એટલે કે વાહનવ્યવહાર ટ્રેન – બસ – હવાઇ મુસાફરી, લાઇટ, ઇંધણ, સંચાર, શિક્ષણ, આરોગ્ય સેવાઓનું ખાનગીકરણ કરી નાખ્યું હતું… જે કંપનીઓ રાજકીય પક્ષોને ડોનેશન આપી પ્રજાને બેફામ લૂંટતી હતી…

ભારત મા પણ લાઇટ ઇંધણ શિક્ષણ વગેરે સેવાઓ નુ ખાનગી કરણ થયુ છે અને બીજુ ઘણુ બધુ થવા જઇ રહ્યુ છે. અને એના ખરાબ પરીણામો સ્વરુપ આજે ઓઇલ કમ્પનીઓ દેશ મા દરરોજ પેટ્રોલ અને ડીજલ મા ૩૫ પૈસા થી ૮૦ પૈસા વધારી ધીમો ડોજ આપી ભારત ને લુટી રહ્યા છે.શિક્ષણ મા ખાનગી શાળાઓ મા કમરતોડ ફીસ ભરીને બાળકો ને અભ્યાસ કરાવી રહ્યા છે. અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા…

One thought on “અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા…”

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: