ગુજરાત ના મ્ખ્યમંત્રી શ્રી નુ આકર્ષક વકતવ્ય.   ગુજરાત ના મ્ખ્યમંત્રી શ્રી નુ આકર્ષક વકતવ્ય.   

આવતીકાલે સુરેન્દ્રનગરમાં વિવિધ રુટો પર વાહનોને ડાયવર્ઝન અંગે જાહેરનામું.

આવતીકાલે સુરેન્દ્રનગરમાં વિવિધ રુટો પર વાહનોને ડાયવર્ઝન અંગે જાહેરનામું સુરેન્દ્રનગર અધિક જિલ્લા

મેજિસ્ટ્રેટશ્રી વી.એન.સરવૈયા દ્વારા બહાર પાડવામા આવ્યુ છે. જે મુજબ.

૧ ) ધાંગધ્રા તરફથી વાયા દુધરેજ થઈ લીંબડી-સાયલા તરફ જતાં ભારે માલવાહક વાહનોને

વાયા સરા – મૂળી થઈ લીંબડી-સાયલા તરફ જવાનું રહેશે.

૨ )માલવણ હાઈ-વેથી વાયા દુધરેજ થઈ રાજકોટ, સાયલા તરફ જતાં ભારે માલવાહક વાહનો

વાયા વણા, લખતર થઈ રાજકોટ, સાયલા તરફ જવાનું રહેશે.


૩ )જોરાવરનગર તરફથી વાયા દુધરેજ થઈ ધાંગધ્રા તરફ જતાં ભારે માલવાહક વાહનોને વાયા

મૂળી, સરા થઈ ધાંગધ્રા તરફ જવાનું રહેશે.

૪ )જોરાવરનગર તરફથી વાયા દુધરેજ થઈ માલવણ તરફ જતાં ભારે માલવાહક વાહનોને વાયા

વઢવાણ, લખતર થઈ માલવણ તરફ જવાનું રહેશે.

૫ )ખોડુ ગામ તરફથી સુરેન્દ્રનગર તરફ આવતા ભારે માલવાહક વાહનોને વાયા ખમીસણા થઈ

સુરેન્દ્રનગર તરફ જવાનું રહેશે.

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

આવતીકાલે સવારના ૬ કલાક થી બપોરના ૩ કલાક સુધી સુરેન્દ્રનગરમાં વિવિધ રુટો

પર વાહનોને ડાયવર્ઝન આપવા અંગેનું જાહેરનામું.

આવતીકાલે તા.૧૨/૦૮/૨૦૨૨ના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર ખાતે વિવિધ કાર્યક્રમમાં પધારનાર

હોઈ તેમની સુરક્ષા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને લઈ સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વી.એન.સરવૈયા

દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩થી મળેલી સત્તાની રૂએ તા.૧૨/૦૮/૨૦૨૨ના રોજ સવારના ૬:૦૦

કલાકથી બપોરના ૧૫:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન નીચે જણાવેલ રૂટ મુજબ ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગે હુકમ કરતું

જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ઈ- એફ.આઇ.આર. અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

મુખ્ય મંત્રી ની સુરક્ષા અને ટ્રાફીક વ્યવસ્થા ને ધ્યાનમા લઇ સુરેંદ્રનગર મા આવતા અને જતા ભારે

માલવાહક વાહનો માટે ટ્રાફીક રુટ નીચે મુજબ ડાયવર્ટ કરાયા…

જે અંતર્ગત ધાંગધ્રા તરફથી વાયા દુધરેજ થઈ લીંબડી-સાયલા તરફ જતાં ભારે માલવાહક વાહનોને વાયા સરા – મૂળી

થઈ લીંબડી-સાયલા તરફ જવાનું રહેશે. માલવણ હાઈ-વેથી વાયા દુધરેજ થઈ રાજકોટ, સાયલા તરફ જતાં ભારે

માલવાહક વાહનો વાયા વણા, લખતર થઈ રાજકોટ, સાયલા તરફ જવાનું રહેશે. જોરાવરનગર તરફથી વાયા દુધરેજ

થઈ ધાંગધ્રા તરફ જતાં ભારે માલવાહક વાહનોને વાયા મૂળી, સરા થઈ ધાંગધ્રા તરફ જવું તેમજ જોરાવરનગર તરફથી

વાયા દુધરેજ થઈ માલવણ તરફ જતાં ભારે માલવાહક વાહનોને વાયા વઢવાણ, લખતર થઈ માલવણ તરફ જવું.

ખોડુ ગામ તરફથી સુરેન્દ્રનગર તરફ આવતા ભારે માલવાહક વાહનોને વાયા ખમીસણા થઈ સુરેન્દ્રનગર જવાનું રહેશે.

આ જાહેરનામાનાં ભંગ બદલ વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.


માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્ય થી…

One thought on “આવતીકાલે સુરેન્દ્રનગરમાં વિવિધ રુટો પર વાહનોને ડાયવર્ઝન અંગે જાહેરનામું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version