ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ની વરણી…

આજ  રોજ તા : ૩૦-૧૨-૨૦૨૧ ના રોજ સુરેંદ્રનગર  મુકામે ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ની સામાન્ય સભાની મીટીંગ બોલાવવામા આવેલ હતી. જેમા સર્વ પ્રથમ ખાદી થી સ્વરોજગાર એવો  મહામંત્ર આપનાર  અને જેને આપણે બધા રાસ્ટ્ર પીતા કહીએ છીએ એવા  પુજ્ય મહાત્મા ગાંધી અને દલીત સમાજના ભાગ્યવીધાતા,અને ભારતના બંધારણ ના રચયીતા, અને દુનીયા જેને સીમ્બોલ ઓફ નોલેજ ના નામથી સમ્બોધે છે એવા મહામાનવ, યુગ પુરુષ, શ્રી શ્રી ડો..બાબાસાહેબ આમ્બેડકર સાહેબ,  ના ફોટા ને હાર પહેરાવી અને દીપ પ્રાગ્ટય થી કાર્યક્રમ ની  શરુઆત કરી હોદેદારો ની વરણી કરવામા આવી. જેમા સર્વપ્રથમ કારોબારી કમીટી ની વરણી કરવામા આવી જે કારોબારી કમીટી મા ૧૫ સભ્યો ટ્રસ્ટી મંડળ ના અને ૬ આમંત્રીત સભ્યો ને પણ સ્થાન આપવામા આવ્યુ. ત્યાર બાદ કારોબારી ના સભ્યશ્રી શ્રી માન મોતીલાલ વાઘેલા દ્વારા પ્રમુખ ના નામ તરીકે શ્રી માન દેવજીભાઇ રાઠોડ નુ નામ સુચવવામા આવેલ, જેને સામાન્ય સભાના બધા સભ્યો દ્વારા સ્વીકારી અને સર્વસમતી થી શ્રી માન દેવજીભાઇ રાઠોડ ની ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ના પ્રમુખ તરીકે વરણી કરવા આવી.

ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દેવજી ભાઇ રાઠોડ દ્વારા ટીમ ની વરણી….

ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ના નવનીયુક્ત પ્રમુખ શ્રી દેવજી ભાઇ રાઠોડ દ્વારા પોતાની ટીમ પાચ (૫ ) સભ્યો  ની જેમા બે ઉપપ્રમુખ શ્રી અને બે મંત્રી શ્રી એમ કુલ પાચ ( ૫ ) ની  ટીમ રાખવાનો વીચાર રજુ કરવામા આવ્યો. જે વીચાર ને બધા સર્વસમતી થી આવકાર્યો. અને પ્રમુખ શ્રી ને બાકીના હોદેદારો ની વરણી કરવાનુ કહેવામા આવ્યુ. જે મુજબ ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દેવજી ભાઇ રાઠોડ દ્વારા સર્વ પ્રથમ ઉપપ્રમુખ તરીકે શ્રી બાબુભાઇ વાઘેલા નુ નામ સુચવવામા આવ્યુ જે સર્વ સમતી થી સ્વીકારવામા આવ્યુ. ત્યાર બાદ  બીજા ઉપપ્રમુખ તરીકી શ્રી મોતીભાઇ વાઘેલા નુ નામ સુચવવામા આવ્યુ જે સર્વ સમતી થી સ્વીકારવામા આવ્યુ.ત્યાર બાદ મંત્રી શ્રી તરીકે બાબુભાઇ પંડયા નુ નામ સુચવવામા આવ્યુ જે સર્વ સમતી થી સ્વીકારવામા આવ્યુ.ત્યારબાદ બીજા મંત્રી શ્રી તરીકે બીપીનભાઇ મકવાણા નુ નામ સુચવવામા આવ્યુ જે સર્વ સમતી થી સ્વીકારવામા આવ્યુ. આમ પ્રમુખ શ્રી બે ઉપપ્રમુખ શ્રી તથા બે મંત્રી શ્રી ની વરણી કરવામા આવેલ છે.

આ પણ વાચો : –ભાજપ શાશીત ગુજરાત મા ખાદી મા માત્ર ૨૦ % વળતર . કોંગ્રેશ શાશીત રાજસ્થાન મા ખાદી મા ૫૦ %વળતર.

ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ના મુખ્ય હોદેદારો ની ટીમ નો ટુંકો પરીચય…

પ્રમુખ શ્રી : –  દેવજી ભાઇ રાઠોડ.

શ્રીમાન દેવજીભાઇ રાઠોડ છેલ્લા ત્રીસ વરસથી ખાદી ક્ષેત્રમા કામકાજ કરે છે. અને ખાદી ના ક્ષેત્ર મા આવતી સમસ્યા થી વાકેફ છે. અને તેઓ પોતે એ સમસ્યા ઓ હલ કરાવવામા સક્ષમ છે. પોતે લડાયક સ્વભાવ ધરાવે છે.કોઇ પણ બાબત ને યોગ્ય પ્લેટફોર્મ ઉપર આકર્ષક રજુઆત કરી સકનાર  ખાદી જગત મા પીઢ ગણી શકાય એવા સર્વસ્વીકાર્ય વ્યકતી છે.

આપણ વાચો : – સરકાર સામે સૌથી મોટો પડકાર બેકાબુ મોંઘવારી…..

ઉપપ્રમુખ શ્રી : –  બાબુ ભાઇ વાઘેલા

ઉપ પ્રમુખ શ્રી બાબુભાઇ વાઘેલા
ઉપ પ્રમુખ શ્રી બાબુભાઇ વાઘેલા

શ્રીમાન બાબુભાઇ વાઘેલા છેલ્લા ૨૫ થી ૩૦ વરસથી ખાદી ક્ષેત્રમા કામકાજ કરે છે. અને ખાદી ના ક્ષેત્ર મા આવતી સમસ્યા થી વાકેફ છે. અને તેઓ પોતે એ સમસ્યા ઓ હલ કરાવવામા સક્ષમ છે. પોતે લડાયક સ્વભાવ ધરાવે છે. ખાદી જગત મા પીઢ ગણી શકાય એવા સર્વસ્વીકાર્ય વ્યકતી છે.

ઉપપ્રમુખ શ્રી : –  મોતીભાઇ  વાઘેલા

શ્રીમાન મોતીભાઇ  વાઘેલા છેલ્લા ૩૦ વરસથી ખાદી ક્ષેત્રમા કામકાજ કરે છે. અને ખાદી ના ક્ષેત્ર મા આવતી સમસ્યાઓ થી સારી રીતે વાકેફ છે. અને તેઓ પોતે એ સમસ્યા ઓ હલ કરાવવામા સક્ષમ છે. ખાસ કરીને ખાદી જગત ના ઉચ્ચ અધીકારીઓ સાથે કોઇ પણ પ્લેટ ફોર્મ ઉપર ખાદી જગત ની સમસ્યાઓ ની આકર્ષક રજુઆત કરવા સક્ષમ છે.   પોતે લડાયક સ્વભાવ ધરાવે છે. ખાદી જગત મા પીઢ ગણી શકાય એવા સર્વસ્વીકાર્ય વ્યકતી છે.

મંત્રી શ્રી : – બાબુભાઇ પંડયા

 

મંત્રી શ્રી બાબુભાઇ પંડયા
મંત્રી શ્રી બાબુભાઇ પંડયા

શ્રી માન બાબુ ભાઇ પંડયા છેલ્લા ૩૫ વરસથી ખાદી ક્ષેત્રમા કામકાજ કરે છે. અને ખાદી ના ક્ષેત્ર મા આવતી સમસ્યાઓ થી સારી રીતે વાકેફ છે. અને તેઓ પોતે એ સમસ્યા ઓ હલ કરાવવામા સક્ષમ છે. ખાસ કરીને બાબુ ભાઇ ને ખાદી સંસ્થા સંઘ મા કામ કરવાનો અનુભવ છે. જેનો સીધો લાભ મળશે.   પોતે લડાયક સ્વભાવ ધરાવે છે. ખાદી જગત મા પીઢ ગણી શકાય એવા સર્વસ્વીકાર્ય વ્યકતી છે.

મંત્રી શ્રી : – બીપીનભાઇ મકવાણા

મંત્રી શ્રી બીપીનભાઇ મકવાણા
મંત્રી શ્રી બીપીનભાઇ મકવાણા

શ્રીમાન બીપીનભાઇ મકવાણા   છેલ્લા ૩૦ વરસથી ખાદી ક્ષેત્રમા કામકાજ કરે છે. યુવાન અને સકારાત્મક વલણ સાથે કામ કરવાની ધગશ વાળા ખાદી ના ક્ષેત્ર મા આવતી સમસ્યાઓ થી સારી રીતે વાકેફ છે.અને તેઓ પોતે એ સમસ્યા ઓ હલ કરાવવામા સક્ષમ છે. ખાસ કરીને ખાદી જગત ના ઉચ્ચ અધીકારીઓ સાથે કોઇ પણ પ્લેટ ફોર્મ ઉપર ખાદી જગત સમસ્યાઓ ની આકર્ષક રજુઆત કરવા સક્ષમ છે.   પોતે લડાયક સ્વભાવ ધરાવે છે. ખાદી જગત મા યુવાન અને લોકપ્રીય સર્વસ્વીકાર્ય વ્યકતી છે.

આ સાથે ફ્રીડમ જર્નાલીજમ વેબ ન્યુજ પરીવાર ઉપરોક્ત નવનીયુક્ત હોદેદારો ને શુભકામનાઓ આપે છે. બધાજ નવનીયુક્ત હોદેદારો ને અભીનંદન.

આ પણ વાચો : – દલીત સમાજના વરીસ્ઠ સમાજ સેવી શ્રી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતીથી નીમીતે અલગ રીતે શ્રધાંજલી અર્પણ …..

One thought on “સુરેંદ્રનગર મા ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ની સામાન્ય સભામા હોદ્દેદારો ની વરણી …….”

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: