ગોઝારો દીવસ. ભોગાવો નદીમા ત્રણ બાળકો ડુબતા બે ના મોત....

ગોઝારો દીવસ. ભોગાવો નદીમા ત્રણ બાળકો ડુબતા બે ના મોત….

સુરેંદ્રનગર ના  ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબતાં દોડધામ મચી, બે બાળકો નાં કમકમાટીભર્યાં મોત, એકને દવાખાના મા  ખસેડાયો

નદીમાં ડૂબેલા ત્રણ બાળકો પૈકી બે બાળકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં

એક બાળકને આસપાસના લોકોએ જીવના જોખમે બચાવી લઇ દવાખાના મા  ખસેડ્યો

વઢવાણ પોલીસ તેમજ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી..

સુરેન્દ્રનગરની વઢવાણ ખાતે આવેલી ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબતા દોડધામ મચી જવા પામી હતી. આ ગોઝારી ઘટનામાં 2 બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. નદીમાં ડુબેલા ત્રણ બાળકો પૈકી બે બાળકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, જ્યારે એક બાળકને બચાવી લઈ સારવાર અર્થે દવાખાના મા  ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં વઢવાણ પોલીસ તેમજ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ગોઝારો દીવસ. ભોગાવો નદીમા ત્રણ બાળકો ડુબતા બે ના મોત....
ગોઝારો દીવસ. ભોગાવો નદીમા ત્રણ બાળકો ડુબતા બે ના મોત….

ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબતાં દોડધામ….

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવેલી ભોગાવો નદીમાં અવારનવાર નહાવા પડેલા બાળકોના ડુબી જવાથી અકાળે મોતને ભેટવાની ઘટનાઓ બનતી જોવા મળે છે. ત્યારે સુરેન્દ્રનગરની વઢવાણ ખાતે આવેલી ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબતાં દોડધામ મચી જવા પામી હતી. આ ગોઝારી ઘટનામાં બે બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે એક બાળકને આસપાસના લોકોએ જીવના જોખમે બચાવી લઇ સારવાર અર્થે દવાખાના મા  ખસેડવામાં આવ્યો હતો.

ગણપતી ફાટસર વોર્ડ – ૧૧ મા ઘણી બધી સોસાયટી મા આકારણી બાકી….

પરિવારજનો સહિત આખા પંથકમાં શોકની લાગણી

​​​​​​​આ ગોઝારી ઘટનામાં અંદાજે ૧૨ થી ૧૪ વર્ષના ત્રણ બાળકો ભોગાવો નદીમાં રમવા ગયા હતા. જેમાં બે બાળકોનાં ડૂબી જવાથી મોત નિપજતાં પરિવારજનો સહિત પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. ઘટનાની જાણ થતાં વઢવાણ પોલીસ તેમજ સુરેન્દ્રનગર નગર પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ભોગાવો નદીમાં ૩ બાળકો ડૂબી ગયાની વાત જાણતાં જ લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. જ્યારે આ ગોઝારી ઘટનાથી મૃતક બાળકોના પરિવારજનોએ ભારે રોકકળ સાથે આક્રંદ શરૂ કરતા વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા…

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: