રુશ-યુક્રેન યુદ્ધ હકીકત .

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા. પુતિન યુક્રેન સામે ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’નો ઉપયોગ  કરી શકે છે…

આ દરમિયાન પશ્ચિમી દેશોએ ચેતવણી આપી છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન વિરુદ્ધ ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’નો ઉપયોગ કરવા માટે તૈયાર છે. આ બોમ્બથી ૪૪ ટન ટી એન ટી  ઊર્જા નીકળે છે. જે પળવારમાં વિશાળતમ પ્રદેશને તબાહ કરી દેશે.

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા.

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા.

આ બોમ્બ ની વિનાશકતા બહુ ખતરનાક છે

નિષ્ણાતોના મતે ૨૦૦૭ માં બનાવેલા આ બોમ્બના ઉપયોગથી સુપરસોનિક વેવ થાય છે, જે તેના લક્ષ્યનો ખાતમો કરે છે. ખાસ વાત એ છે કે તેને ફાઈટર જેટમાંથી પણ છોડી શકાય છે.

આ પણ વાચો – પુતિનની યુદ્ધની જાહેરાત….યુક્રેન ઉપર રશીયા નો ભીષણ હુમલો… યુદ્ધ શરુ..

 યુક્રેનમાં જાપાનના જહાજ પર મિસાઈલ હુમલો.

યુક્રેનમાં રહેલા જાપાનના જહાજ પર મિસાઈલ હુમલો; અહેવાલમાં દાવો-અમેરિકા યુદ્ધમાં ઝંપલાવશે તો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે પુતિન

આ પણ વાચો – પોલીશ કોંસ્ટેબલ પંકજવાઘેલા નુ અકસ્માતે મ્રુત્યુ . સુનીયોજીત હત્યા કે અકસ્માત ?

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા.રશિયાના કાર્ગોને ફ્રાન્સ નેવીએ જપ્ત કર્યું, ..

મીડિયા એજન્સીના જણાવ્યા અનુસાર, ફ્રાન્સ નેવીએ રશિયા પાસેથી એક કાર્ગો શિપ પર કબજો કરી લીધો છે. ફ્રાન્સના આ પગલાથી રશિયા રોષે ભરાયું છે. રિપોર્ટ અનુસાર આ જહાજમાં અત્યંત મોંઘી કાર અને કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે. આ જહાજની તપાસમાં ફ્રાન્સની નેવી અને કસ્ટમ લાગી ગયા છે. ફ્રાન્સમાં રશિયાના રાજદૂતે ઇમેન્યુઅલ મેક્રોન સરકારનો સંપર્ક કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પણ જુઓ – https://youtu.be/LxL_O8rJurs

મુખ્ય અપડેટ

યુક્રેનને મદદ કરવા માટે નેધરલેન્ડ 200 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ મોકલશે.

રોમાનિયાના બુખારેસ્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટે મુંબઈ માટે ઉડાન ભરી.

પોલેન્ડ, લિથુઆનિયા અને જર્મની આજે રશિયા પર પ્રતિબંધો લાદવા અંગે ચર્ચા કરશે.

રશિયાએ ફ્રેન્ચ ગુયાના સ્પેસ સ્ટેશનથી તમામ સ્પેસ લોન્ચને સ્થગિત કરી દીધા છે.

રશિયા સામે લડવા માટે અમેરિકા યુક્રેનને ૬૦૦  મિલિયન ડોલરની મદદ કરશે.

અમેરીકા યુક્રનને ઘાતક સંરક્ષણ શસ્ત્ર આપવામાં આવશે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ગયેલું એર ઈન્ડિયાનું વિમાન બુખારેસ્ટમાં ઉતર્યું.

બ્રિટને પુતિન અને તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લીવરોવની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

કેનેડા અને યુરોપિયન યુનિયને રશિયાને SWIFT પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કાઢવાની હાકલ કરી છે.

ફ્રાન્સે યુક્રેનને ૩૦૦ મિલિયન યુરો સહાય અને લશ્કરી સાધનો મોકલવાની ઓફર કરી હતી.

One thought on “ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા. પુતિન યુક્રેન સામે ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’નો ઉપયોગ  કરી શકે છે…”

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: