દલીત સમાજના વરીસ્ઠ સમાજ સેવી શ્રી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતીથી નીમીતે અલગ રીતે શ્રધાંજલી અર્પણ .....

દલીત સમાજના વરીસ્ઠ સમાજ સેવી શ્રી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતીથી નીમીતે અલગ રીતે શ્રધાંજલી અર્પણ …..

 

વરીસ્ઠ સમાજ સેવી શ્રી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતીથી નીમીતે અલગ રીતે શ્રધાંજલી અર્પણ …..

આજ રોજ દલીત સમાજના વરીસ્ઠ સમાજ સેવી એવા શ્રી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતીથી ના દીવસે સમાજ મા દાખલા રુપ કાર્ય ના ભાગ રુપે, સમાજ ના વિકાશ નો મુખ્ય આધાર એવી કન્યા કેળવણી ના કાર્યમા ભગીરથ કાર્ય કરતી સંસ્થાઓ ને, વરીસ્ઠ સમાજ સેવી શ્રી સ્વ-પી યુ મકવાણા સાહેબ ના પરીવાર ના સભ્યો દ્વારા સ્વ શ્રી પી યુ મકવાણા સાહેબ નો વારશો જાળવી રાખી, શ્રી સ્વ પી યુ મકવાણા સાહે ની પુણ્યતીથી નીમીતે રાજકોટ ના ઠક્કરબાપા કન્યા છાત્રાલય અને શ્રી સવગુણ કન્યા છાત્રાલય રાજકોટ અને સરકારી દિવ્યાંગ છાત્રાલય તેમજ સુરેંદ્રનગર ખાતે આવેલ શ્રી મોંઘીબેન કન્યા છાત્રાલય મા અભ્યાસ કરતી દીકરીઓને ચોખા ઘીના લાડુ અને મિસ્ઠાન નુભોજન આપવામા આવ્યુ હતુ.

દલીત સમાજના વરીસ્ઠ સમાજ સેવી શ્રી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતીથી નીમીતે  અલગ રીતે શ્રધાંજલી અર્પણ  .....

આ પણ વાચો : –   સરકાર સામે સૌથી મોટો પડકાર બેકાબુ મોંઘવારી….. 

આ ઉપરાંત સુરેંદ્રનગર ની શ્રી મોંઘીબેન કન્યા છાત્રાલય મા પચ્ચીસ (૨૫ ) મણ ઘઉ નુ દાન કરવામા આવ્યુ હતુ.  વરીસ્ઠ સમાજ સેવી શ્રી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતીથી નીમીતે શ્રી મોંઘીબેન કન્યા છાત્રાલય ખાતે દીકરીઓ દ્વારા પ્રાર્થના સભા અને પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો. અને મકવાણા પરીવાર દ્વારા આવુ ભગીરથ કાર્ય કરી સમાજ મા સારુ ઉદાહરણ પુરુ પાડી સમાજને સાચી દીશા બતાવવામા આવી હતી.

મકવાણા પરીવાર ના આવા ભગીરથ કાર્ય ને ફ્રીડમ જર્નાલીજમ વેબ ન્યુજ બીરદાવે છે.

આ તકે અમો ફ્રીડમ જર્નાલીજમ પરીવાર પણ વરીસ્ઠ સમાજ સેવી શ્રી સ્વ-પી યુ મકવાણા સાહેબ ને દીલ થી શ્રધાંજલી આપી, મકવાણા પરીવાર દ્વારા દલીત સમાજને સાચી દીશા બતાવી પ્રેરણા પુરી પાડી તે કાર્ય ને બીરદાવીએ છીએ.

One thought on “દલીત સમાજના વરીસ્ઠ સમાજ સેવી શ્રી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતીથી નીમીતે અલગ રીતે શ્રધાંજલી અર્પણ …..”

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: