દીવ્યભાસ્કર મા છપાયા ખોટા સમાચાર..

દીવ્યભાસ્કર મા ખોટા સમાચાર છપાયા.

આજાદીના અમ્રુત મહોત્સવ ની ઉજવણીના ભાગરુપે અમદાવાદ રીવરફ્રંટ પર સાત ઓગસ્ટે યોજાનાર ૭૫૦૦ ચરખા

કાર્યક્રમ માટે તારીખ ૧ ઓગસ્ટ ના રોજ સ્થળ પર ૨૫૦૦ થી ૩૦૦૦ ચરખા પહોચી ગયા હોવા છતા અને વડાપ્રધાન શ્રી

કોઇ અન્ય કારણ સર હાજર રહીશકે તેમ ના હોય. ગુજરાતી સમાચાર પત્ર દીવ્યભાસ્કર મા ચરખાની સંખ્યા ખોટી દર્શાવી

રીવરફ્રંટ પર ૭૫૦૦ ને બદલે માત્ર ૨૦૦ ચરખા આવતા વડાપ્રધાન નો કાર્યક્રમ રદ તેવો રીપોર્ટ સમાચાર મા છાપતા.

ખાદી ની સંસ્થાઓ અને ખાદીના કારીગરો મા ખુબજ નારાજગી જોવા મળી રહી છે. અને દીવ્યભાસ્કર સમાચાર પત્ર નો

બહીસ્કાર કરવાની વાતો પણ  લોકમુખે ચર્ચાતી જોવા મળી રહી છે.

સાત ઓગસ્ટ ના હેંડલૂમ દીવસે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદી ની ઉપસ્થિતીમા

કાર્યક્રમ૭૫૦૦ ચરખા નુ ભવ્ય પ્રદર્શન કરવાનો કાર્યક્રમ.

સાત ઓગસ્ટ ના હેંડલૂમ દીવસે આજાદીના અમ્રુતમહોત્સવ નીમીતે અમદાવાદ રીવરફ્રંટ ઉપર યોજાનાર ખાદી કામ કરતા

કારીગરો અને ૭૫૦૦ ચરખા નુ ભવ્ય પ્રદર્શન કરવાનો ગુજરાતના પનોતાપુત્ર એવા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદી

ની ઉપસ્થિતીમા કાર્યક્રમ યોજાનાર છે. જે કાર્યક્રમ મા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેંદ્રમોદી સાહેબ કોઇ કારણસર હાજર રહી

શકે તેમ ના હોય. બીજી તારીખ નક્કી થાય ત્યા સુધી કાર્યક્રમ મુલતવી રાખવામા આવેલ છે.તેવી માહીતી વિશ્વશનીય સુત્રો ના

હવાલાથી મળી રહી છે. ૨૫૦૦ થી  ૩૦૦ ચરખા રીવરફ્રંટ પર પહોચી ગયા છે તેનો વીડીયો અમારી યુટયુબ ચેનલ પર છે.

૨૫૦૦ થી  ૩૦૦૦ ચરખા પહોચી ગયા હોવા છતા ખોટુ રીપોર્ટીગ કરી ખાદી ને બદનામ કરતો રીપોર્ટ છાપવામા આવ્યો.

ઉપરોક્ત કાર્યક્રમ ને અનુલક્ષીને ખાદી કમીશન અને ખાદી બોર્ડ દ્વારા છેલ્લા એક મહીનાથી તડામાર તૈયારીઓ કરવામા આવી છે.

અને ૭૫૦૦ ચરખા સભાસ્થળ સુધી પહોચાડવા માટે ના ભાગરુપે તારીખ ૧ થી ૪ સુધી મા ચરખા પહોચાડવા માટે નુ સુવ્યવસ્થીત

આયોજન કરવામા આવેલ અને એના ભાગરુપે તારીખ ૧ ના રોજ અંદાજીત ૨૫૦૦ થી ૩૦૦૦ ચરખા રીવરફ્રંટ ઉપર કાર્યક્રમ સ્થળ પર પહોચી ગયેલ છે.

ખાદીની સંસ્થાઓ અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા વીડીઓ બનાવી સાચી હકીકત જણાવતા

દીવ્યભાસ્કર ના ખોટા સમાચાર નો ખુલાસો થયો.

તારીખ ૧ ઓગસ્ટે જે સંસ્થાઓને ખાદી કમીશન દ્વારા ચરખા લાવવા માટે જણાવવામા આવેલ તે બધી જ સંસ્થાઓએ પોતાના

ચરખા રીવરફ્રંટ પહોચાડી  દીધા છે. અને લગભગ ૨૫૦૦ થી ૩૦૦૦ ચરખા પહોચી ગયા બાદ વડાપ્રધાન શ્રી કોઇ અન્યકારણસર

પ્રોગ્રામ મા હાજર રહી શકે તેમ ના હોય બીજી તારીખ નક્કી થાય ત્યા સુધી કાર્યક્રમ મુલતવી રાખવામા આવેલ છે. તેવી જાહેરાત

થતા દીવ્યભાસ્કર દ્વારા જોયા જાણ્યા વગર  રીવરફ્રંટ પર ૭૫૦૦ ને બદલે માત્ર ૨૦૦ ચરખા આવતા વડાપ્રધાન નો કાર્યક્રમ રદ

એવો અહેવાલ છાપતા ખાદી જગત મા કારીગરો અને સંસ્થાઓ મા નારાજગી જોવા મળી રહી છે. અને કારીગરો અને સંસ્થાના

પ્રતીનીધી ઓ દ્વારા દીવ્યભાસ્કર ની પ્રમાણીકતા વિશવશનીયતા પર સવાલો ઉઠાવામા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: