રુશ-યુક્રેન યુદ્ધ હકીકત .રુશ-યુક્રેન યુદ્ધ હકીકત ..

રુશ-યુક્રેન યુદ્ધ ની હકીકત . શા માટે યુક્રેન માં રુશી સેનાની ધીમી ગતિ ?  અસલી કારણ અમેરિકા….

રુશ યુક્રેન યુદ્ધ
રુશ યુક્રેન યુદ્ધ

રુશ અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૯ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈન્યએ આક્રમણના શરૂઆતના દિવસોમાં રાજધાની કિવને ઘેરી લીધું હતું , પરંતુ હજુ સુધી કબજે કરવામાં આવ્યું નથી. અને આસ્ચર્યજનક રીતે રુશ જેવી મહાશક્તી એકદમ ધીમી ગતી થી આગળ વધી રહી છે.હકીકત મા આ રુશી સેનાની યુદ્ધ વ્યુહરચના નો ભાગ હોઇ શકે છે..

આ પણ વાચો – રશીયા યુક્રેન યુદ્ધ ના તાજા અપડેટ્સ…..

રુશી સેનાની યુદ્ધ વ્યુહરચના નો ભાગ હોઇ શકે છે. કીવ પર કબજો કરવામા વીલમ્બ….

પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે રુશની સેના પોતાના કરતા ઘણા નબળા યુક્રેનને જીતવામાં આટલો સમય કેમ લઈ રહી છે. ઘણા લોકો તેને રુશના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યોજના અને ખોટી ગણતરી પર દોષી ઠેરવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને રુશની યુદ્ધ વ્યૂહરચનાનો ભાગ ગણાવી રહ્યા છે. આ લોકોનો દાવો છે કે યુક્રેનમાં રશિયન સેનાની ધીમી ગતિ પાછળનું અસલી નિશાન અમેરિકા છે. પુતિન યુદ્ધ લડ્યા વિના અમેરિકાને ઘૂંટણિયે લાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે…

આ પણ જુઓ  – ukrain crisiss / રશીયા યુક્રેન યુદ્ધ ના તાજા અપડેટસ….

રુશ અને યુક્રેન વચ્ચેના યુદ્ધ માટે જવાબદાર અમેરીકા…

Russia-Ukraine crisis latest updates
Russia-Ukraine crisis latest updates

રુશ અને યુક્રેન વચ્ચેના યુદ્ધ માટે અમેરિકાને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. રુશનો આરોપ છે કે ૨૦૧૪  માં અમેરિકી ગુપ્તચર એજન્સી સી આઇ એ  એ યુક્રેનમાં તખ્તાપલટ નું આયોજન કર્યું હતું. જેના કારણે રુશ સમર્થિત સરકારે યુક્રેનમાંથી પીછેહઠ કરવી પડી હતી. આ પછી બનેલી સરકારોનું વલણ અમેરિકા અને યુરોપ તરફ ઢળતુ રહ્યું છે. વર્ષ ૨૦૧૯  માં, યુક્રેને તેના બંધારણ માં સુધારો કર્યો અને યુક્રેન ને યુરોપિયન યુનિયન અને નાટોનો સભ્ય બનાવવાની જાહેરાત કરી હતી . રુશનું માનવું છે કે અમેરિકાએ યુક્રેન નો પ્યાદા તરીકે ઉપયોગ કર્યો છે. જેના કારણે રુશ ની સુરક્ષા જોખમાઈ ગઈ છે.

આ પણ વાચો – કોઇ પણ સમયે શરુ થઇ શકે છે.. અણુ યુદ્ધ…

3 thoughts on “ukrain crisiss/ રુશ-યુક્રેન યુદ્ધ ની હકીકત . શા માટે યુક્રેન માં રુશી સેનાની ધીમી ગતિ ? અસલી કારણ અમેરિકા….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *