સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓનાં

મેળાવડા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

લમ્પી સ્કીન રોગને અટકાવવા અને નિયંત્રિત કરવા પશુઓ ની હેરફેર,વેપાર,અને મેળાઓ ઉપર પ્રતીબંધ…..

સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વી.એન.સરવૈયા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા એનીમલ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ

ઓફ ઇન્ફેકશિયસ એન્ડ કન્ટેજીઅસ ડીસીઝ ઇન એનિમલ્સ એક્ટ -2009 તથા સી.આર.પી.સી કલમ ૧૪૪ અન્વયે

મળેલ સત્તાની રુએ જિલ્લામાં લમ્પી સ્કીન રોગને અટકાવવા અને નિયંત્રિત કરવા ઢોરને જ્યાં રાખવામાં આવ્યા હોય

ત્યાંથી તેની અવરજવરને પ્રતિબંધિત કરવા અને જિલ્લાની હદની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ તેમજ જિલ્લામાં

પશુઓનાં વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓનાં મેળાવડા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેર મા ખુલ્લી તલવારો સાથે દક્ષીણ ની ફીલ્મો જેવા મારામારી ના દ્રષ્યો….

જાહેરનામાનાં નિયંત્રણો વેકશીનેશન માટે લઇ જવાતા પ્રાણીઓની અવર-જવર પર લાગુ પડશે નહી.

લમ્પી સ્કીન રોગને અટકાવવા અને નિયંત્રિત કરવા ઢોરને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેની અવરજવરને

પ્રતિબંધિત કરવા અને જિલ્લાની હદની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ તેમજ જિલ્લામાં પશુઓનાં વેપાર,

મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓનાં મેળાવડા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ જાહેરનામાનાં નિયંત્રણો વેકશીનેશન

માટે લઇ જવાતા પ્રાણીઓની અવર-જવર પર લાગુ પડશે નહી.


ખુબજ ટુંક સમય મા લોંચ થઇ રહી છે અમારી ઉપરોક્ત  યુ ટયુબ અને ફેસબુક પર સમાચાર ચેનલ જેને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો…અમને તમારા વિસ્તાર ના સમાચાર આપો અમારા WHATSAPP NO. 9033724628  ઉપર..

આ જાહેરનામાનાં ભંગ બદલ વ્યક્તિને ભારતીય દંડ સહિતાની કલમ -૧૮૮ મુજબ તથા લાગુ પડતી બીજી કલમો મુજબ શિક્ષા થશે..

આ જાહેરનામાનાં ભંગ બદલ વ્યક્તિને ભારતીય દંડ સહિતાની કલમ -૧૮૮ મુજબ તથા લાગુ પડતી બીજી કાનૂની

કાર્યવાહીઓ ઉપરાંત એનીમલ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઇન્ફેકશિયસ એન્ડ કન્ટેજીઅસ ડીસીઝ ઇન એનિમલ્સ

એક્ટ 2009 ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર ના સૌજ્ન્યથી….

2 thought on “લમ્પી સ્કીન રોગને અટકાવવા અને નિયંત્રિત કરવા પશુઓ ની હેરફેર,વેપાર,અને મેળાઓ ઉપર પ્રતીબંધ…..”

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: