સુરેંદ્રનગર ના વઢવાણ શહેર મા કાયદો અને વ્યવ્સ્થા ની સ્થીતી કથળી….

આજે વઢવાણ શહેર ના ધોળીપોળ વીસ્તાર મા સરા જાહેર એક રીક્ષાચાલક યુવક ની કોઇ અજાણ્યા વ્યક્તી દ્વારા છરી ના ૨૦ ( વીસ ) જેટલા ઘા મારી હત્યા કરવામા આવી. ઘટના સ્થળે વઢવાણ પોલીશ પહોચી લાશ નો કબજો લઇ વધારે તપાસ અર્થે પોસ્ટ મોર્ટમ કરવા હોસ્પીટલ લઇ જવામા આવેલ છે. પોલીશ દ્વારા  આજુબાજુ ના સી સી ટી વી ફુટેજ ની તપાસ  કરી ગુનેગાર ની ઓળખાણ અને પકડવાના પ્રયત્નો હાથ ધરવામા આવ્યા છે.

વધારે વાચો –https://freedomjournalism.com/wp/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: