વઢવાણ મા ધારાસભ્ય ગુમ છે એવા ફોટા સાથેના મેસેજ વાયરલ.....

વઢવાણ મા ધારાસભ્ય ગુમ છે એવા ફોટા સાથેના મેસેજ વાયરલ….

સુરેંદ્રનગર વઢવાણ વિધાનસભા – ૬૨  ના ભાજપ ના ઉમેદવાર શ્રી ધનજીભાઇ પટેલ થી વઢવાણ ની જનતા નારાજ હોય, વઢવાણ ની જનતા દ્વારા વીરોધ કરવાનો અનોખો પ્રયાસ કરાઇ રહ્યો છે.. જેમા ધારાસભ્યશ્રી ના ફોટા સાથે ધારાસભય શ્રી ગુમ થયેલ છે એવા મેસેજ સોસીયલ મીડીયામા વહેતા થયા છે. ત્યારે ભાજપ ની ગુડ ગવર્નંસ અને લોક હીતો ની વાતો નો જનતા છેદ ઉડાડી રહી હોય તેમ સ્પસ્ટ જણાય છે…

જીગ્નેશ મેવાણી ની ધરપકડ થતા ઉના કાંડ પછી પ્રથમવાર..સમગ્ર દલીત સમાજ એક મંચ ઉપર….

ચુટણી વખતે કરેલ વાદા યાદ કરાવવાની અનોખી રીત….

વર્ષ – ૨૦૨૨ મા ગુજરાત મા વીધાનસભા ની ચુટણી આવી રહી છે ત્યારે લોકો એવુ સમજી રહ્યા છે કે  હવે મોકો છે એવુ સમજી ને ધારાસભ્ય શ્રી ને પોતાના વાદા ” સુરેંદ્રનગર ને સુનદર નગર નહી બનાવુ ત્યા સુધી ચા નહી પીવુ ”  અને  ” ૧ રુપીયા મા જે સી બી ની સુવીધા ” જેવા ધારાસભ્ય શ્રી દ્વારા અપાયેલા વાદા યાદ અપાવી પુછે કે કુટણી પ્રચાર વખતે અપાયેલા વાદા કયારે પુરા કરશો…

નગરપાલીકા દ્વારા વિકાશ ના કામો મા ભેદભાવ નો આરોપ…

લોકો ના જણાવ્યા મુજબ   વીતેલા પાચ વરસ મા વીકાશ ના કામો નામે   મીંડુ…

વઢવાણ ની જનતા ના મત મુજબ વર્તમાન ધારાસભ્ય શ્રી દ્વારા એમની ટર્મ મા વીકાશ ના કામો કોઇ કર્યા  નથી. જે કઇ બે પાચ કામો થયા છે તે પોતા ના ઉધ્યોગ ધંધા ને ફાયદો થાય તેવા કામો કર્યા છે.આવુ ખુબજ આક્રોશ સાથે વઢવાણ ની જનાતા જણાવી રહી છે. અને અમારા મત વિસ્તાર ના વિધાનસભા ૬૨  ના જે સી બી  વાળા અને ચા નહી પીવુ એવા વાદા આપવા વાળા ધારાસભ્ય ધનજીભાઈ પટેલ ગુમ થયેલ છે.એવો કટાક્ષ કરે છે….

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર   

2 thoughts on “વઢવાણ મા ધારાસભ્ય ગુમ છે એવા ફોટા સાથેના મેસેજ સોસીયલ મીડીયામા વાયરલ….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: