વધતી મોંઘવારી સામે કોંગ્રેશનુ ‘ચલો રાષ્ટ્રપતિ ભવન’ દેશવ્યાપી આંદોલન.

કોંગ્રેસે આવતીકાલે ૫  ઓગસ્ટે મોંઘવારી સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. આજે આ દેશવ્યાપી આંદોલનની

યોજના ઘડવા માટે કોંગ્રેશ પાર્ટીના વરીસ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી.  મોંઘવારી ના મુદ્દાને દેશની સૌથી મોટી સમસ્યા

ગણાવી સરકાર મોંઘવારી ઉપર અંકુશ રાખવામા સદંતર નીસ્ફળ ગઇ હોવાનો પાર્ટીનો મત રજુ કરાયો હતો અને સરકાર ને

સંસદ થી લઇને આમજનતા વચ્ચે મોંઘવારી ના મુદ્દે ઘેરવાનુ આયોજન થયુ છે. એવી સુત્રો ના હવાલા થી માહીતી આવી રહી છે.

હર ઘર તિરંગા અભિયાન..જિલ્લામાં 5 લાખથી વધુ તિરંગા લહેરાવાશે.

સોસીયલ મીડીયા મા મોંઘવારી ને લઇને લોકોએ ખુદ સરકાર નો વીરોધ કરતા પોસ્ટરો બનાવી પોસ્ટ કર્યા.

લોકોએ સરકાર ને ચેતવતા પોસ્ટરો બનાવી વાયરલ કર્યા…

લોકોએ મોંઘવારી ના મુદ્દે સરકાર ને ચેતવતા સુત્રો લખી ” અલ્યા આલોકોને સમજાવો” નહીતર

શ્રીલંકા ની જેમ લોકોને રોડ પર આવતા વાર નહી લાગે. જેવા અવનવા પોસ્ટરો બનાવી સોસીયલ

મીડીયા  મા વહેતા કરતા આવા પોસ્ટરો ખુબ વાયરલ થઇ રહ્યા છે.

કોંગ્રેસના સાંસદો રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરે તેવી શક્યતા .અને અન્ય નેતાઓ પીએમ

આવાસનો ઘેરાવ કરી શકે છે.

તારીખ ૫ ઓગસ્ટે કોંગ્રેશપાર્ટીના સાંસદો ‘ચલો રાષ્ટ્રપતિ ભવન’ ના સુત્ર સાથે મોંઘવારી ના મુદે સરકારને

ઘેરવા રાસ્ટ્રપતી ભવન તરફ કુચ કરે તેવી પુરેપુરી શક્યતા છે.અને અન્ય નેતાઓ દ્વારા મોઘવારી પર અંકુુુશ

કરવામા સરકાર ની નીસ્ફળતા ને લઇ પી એમ આવાસ નો ઘેરાવ પણ કરી શકે તેવી સુત્રો ના હવાલાથી માહીતી મળી રહી છે.

સરકાર ની આંખો પર ઘમંડની પટ્ટીઓ. સરકાર મોંઘવારી જોઇ સકતી નથી, રાહુલગાંધી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સરકારની “આંખ પર ઘમંડની પટ્ટીઓ બાંધી છે અને તેથી તે  મોંઘવારી

જોઈ શકતી નથી.ગઈકાલે જ્યારે મોંઘવારી પર ચર્ચા થઈ હતી, ત્યારે સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું કે ‘મોંઘવારી જેવી કોઈ સમસ્યા

દેશમા નથી દેશ બેરોજગારીની મહામારી સામે લડી રહ્યો છે, કરોડો પરિવારો પાસે સ્થિર આવકનું કોઈ સાધન નથી.

લમ્પી સ્કીન રોગને અટકાવવા અને નિયંત્રિત કરવા પશુઓ ની હેરફેર,વેપાર,અને મેળાઓ ઉપર પ્રતીબંધ…..

 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: