પ્રથમ વખત બન્યુ કે મતદારો એ  આમ આદમી પાર્ટી ને જાહેર સમર્થન કરી ભાજપ ની હાર નક્કી એવા નીવેદનો આપ્યા..

વોર્ડ નંબર ૬ ની પેટા ચૂંટણી

સુરેન્દ્રનગર  પાલિકામાં પેટા ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય માહોલ ફરીથી ગરમાયો હતો. ત્યારે આજે  પાલિકાની પેટા ચૂંટણીનું મતદાન સાંજે પુર્ણ થયુ  છે. જેમાં જ્ઞાતિનું સમીકરણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

 

ભાજપ માટે શાખ બચાવવા જીતવુ જરુરી
ભાજપ માટે શાખ બચાવવા જીતવુ જરુરી

 

ભાજપ માટે શાખ બચાવવા જીતવુ જરુરી

પાલિકામાં આમ તો ભાજપની સ્પષ્ટ બહુમતી સાથેને બોડીનું રાજ છે. છતાં જે બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે તે બેઠક ભાજપની હતી. અને આથી જ પોતાની શાન જાળવી રાખવા માટે બેઠક  સર કરવા માટે ભાજપે પૂરી તાકાત લગાવી દીધી છે. જ્યારે સામે કોંગ્રેસ, આપ અને બસપાએ પણ કોઇ કસર છોડી નથી.

પ્રથમ વખત બન્યુ કે મતદારો એ  આમ આદમી પાર્ટી ને જાહેર સમર્થન કરી ભાજપ ની હાર નક્કી એવા નીવેદનો આપ્યા..
પ્રથમ વખત બન્યુ કે મતદારો એ  આમ આદમી પાર્ટી ને જાહેર સમર્થન કરી ભાજપ ની હાર નક્કી એવા નીવેદનો આપ્યા..

પ્રથમ વખત બન્યુ કે મતદારો એ  આમ આદમી પાર્ટી ને જાહેર સમર્થન કરી ભાજપ ની હાર નક્કી એવા નીવેદનો આપ્યા..

ચૂંટણીની હાર જીત માટે મહત્ત્વના એવા મતદારો એ મતદાન બાદ ખુલ્લમ ખુલ્લા આમ આદમી પાર્ટી ને મત આપ્યા છે. તેવી જાહેરમા વાત કરતા જોવા મળ્યાછે. એ જોતા લાગે છે કે ભાજપ ની હાર નક્કી છે. જો કોઇ ચમત્કાર થાય તો ભાજપ જીતશે નહીતર હાર નક્કી જ છે.મોટા ભાગના મતદારો ભાજપ અને એના ચુટાયેલા સભ્યો દ્વારા કામ ના કરવાના કારણે નારાજ થઇ ખુલ્લમ ખુલા આમ આદમી ની તરફેણ મા મતદાન કર્યુ હોવાની વાત કરતા જોવા મળ્યા.

આખા દીવસ દરમીયાન મતદાન નો ટ્રેંડ આમ આદમી પાર્ટી તરફી રહ્યો.

આજે  આખા દીવસ મતદાન નો ટ્રેંડ આમ આદમી પાર્ટી ની તરફેણ મા રહ્યો છે. તેવુ આ ચુટણી મા મતદારો એ ખુલ્લી જાહેરાત કરી જણાવ્યુ છે.મતદારો એ મતદાન બાદ ખુલ્લમ ખુલ્લા આમ આદમી પાર્ટી ને મત આપ્યા છે. તેવી જાહેરમા વાત કરતા જોવા મળ્યાછે. એ જોતા લાગે છે કે ભાજપ ની હાર નક્કી છે. જો કોઇ ચમત્કાર થાય તો ભાજપ જીતશે નહીતર હાર નક્કી જ છે.મોટા ભાગના મતદારો ભાજપ અને એના ચુટાયેલા સભ્યો દ્વારા કામ ના કરવાના કારણે નારાજ થઇ ખુલ્લમ ખુલા આમ આદમી ની તરફેણ મા મતદાન કર્યુ હોવાની વાત કરતા જોવા મળ્યા.

મતદારો એ ઇ વી એમ મશીન ઉપર ભરોશો નહી હોવાનુ જણાવ્યુ..

આજે મતદાન પુરુ થયા બાદ અને આખા દીવસ દરમીયાન મતદારો એ ચર્ચા કરતા પણ જોવા પણ મળ્યા છે કે જો ઇ વી એમ ચાલશે તો જ ભાજપ જીતશે નહીતર ભાજપ ત્રીજા નમ્બરે રહેશે એ પાક્કુ. મતદારો ના કહેવા મુજબ  ફાઇટ કોંગ્રેશ અને આપ વચ્ચે છે. મતદારો ના કહેવા મુજબ ૫૨ સીટ ની ચુટણી મા ભાજપ ની જે રીતે જીત થઇ એ જીત ખોટી છે. લોકો ને એ વાત ગળે ઉતરતી નહી કે બધી જ સીટ ઉપર ભાજપ ની જીત થાય.

 

આ વખતે બસપા ( હાથી ) ને ફાયદો કરાવી શકશે નહી…

રાજકીય ગણીતજ્ઞો નુ માનીએ તો આ ચુટણી મા અગાઉની ચુટણી ની જેમ  બસપા ભાજપ ને ફાયદો કરાવી શકશે નહી. કારણ કે આ વખતે મતદારો ભાજપ ને હરાવાની મનમા ગાઠ વાળીને મતદાન કરવા નીકળ્યા છે. અને દીવસ દરમીયાન મતદારો ખુલ્લમ ખુલ્લા કહેતા જોવા મળ્યા કે અમે આમ આદમી પાર્ટી ને મત આપ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: