વોર્ડ ન - ૧૧ મા નગરપાલીકા દ્વારા વિકાશ ના કામો મા ભેદભાવ નો આરોપ...

ગણપતી ફાટસર વોર્ડ ન – ૧૧ મા નગરપાલીકા દ્વારા વિકાશ ના કામો મા ભેદભાવ નો આરોપ…

સુરેંદ્રનગર વઢવાણ નગરપાલીકા મા વોર્ડ ન – વોર્ડ ન – ૧૧ મા નગરપાલીકા દ્વારા વિકાશ ના કામો મા ભેદભાવ નો આરોપ.કરતા  સત્યમ નગર અને રવી પાર્ક ના સ્થાનીક નાગરીકો ના કહેવા મુજબ  સત્યમ નગર અને રવી પાર્ક મા ગટરની કામગીરી છેલ્લા ઘણા સમયથી બાકી છે. અને ચીફ ઓફીસર અને એંજીનીયર ને વારમ્વાર રજુઆત કરવા છતા નગરપાલીકા દ્વારા કોઇ કામગીરી થતી નથી અને નગરપાલીકા ના સુતેલા સભ્યો દ્વારા સોસીયલ મીડીયા મા કામ બોલે છે એવો ખોટો  પ્રચાર સભ્યો પોતાના ભાડુતી માણસો દ્વારા કરાવી રહ્યા નુ સ્થાનીક નાગરીકો અને સામાજીક કાર્યકર શ્રી  જણાવે છે…

વોર્ડ ન - ૧૧ મા નગરપાલીકા દ્વારા વિકાશ ના કામો મા ભેદભાવ નો આરોપ...

વોર્ડ ન – ૧૧ મા નગરપાલીકા દ્વારા વિકાશ ના કામો મા ભેદભાવ નો આરોપ…

આ પણ વાચો – પુતિનની યુદ્ધની જાહેરાત….યુક્રેન ઉપર રશીયા નો ભીષણ હુમલો… યુદ્ધ શરુ..

સ્થાનીક સામાજીક કાર્યકર શ્રી સુનીલ ભાઇ રાઠોડ ની કામ કરવાની માંગ…

અમારી ટીમ ને સ્થાનીક સામાજીક કાર્યકર શ્રી સુનીલ ભાઇ રાઠોડ દ્વારા એવુ જણાવવામા આવેલ છે કે સ્થાનીક રહીશો દ્વારા વારમ્વાર ચીફ ઓફીસર શ્રી ને રજુઆત કરવા છતા કોઇ કામગીરી થતી નથી.તો વહેલામા વહેલા કામગીરી શરુ કરવામા આવે તેવી સ્થાનીક રહીશો ની માંગ છે..

વોર્ડ ન – ૧૧ મા નગરપાલીકા દ્વારા વિકાશ ના કામો મા ભેદભાવ નો આરોપ…

આ પણ વાચો – પોલીશ કોંસ્ટેબલ પંકજવાઘેલા નુ અકસ્માતે મ્રુત્યુ . સુનીયોજીત હત્યા કે અકસ્માત ?

સ્થાનીક નાગરીકો અને સામાજીક કાર્યકર્તા દ્વારા સનસની ખેજ આક્ષેપ…

સ્થાનીક નાગરીકો અને સામાજીક કાર્યકર શ્રી દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે કે રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલી  હરેકૃષ્ણ ટાઉનશીપ  નગરપાલીકા ના એંજીનીયર સાહેબ ના સગા દ્વારા ડેવલપ કરવામા આવી હોવાથી  હરેકૃષ્ણ ટાઉનશીપ મા સી સી રોડ, ગટર લાઇન તેમજ લાઇટો પણ તાત્કાલીક ધોરણે નાખી આપવામા આવેલ છે. એવો સનસની ખેજ આરોપ સ્થાનીક રહીશો અને સત્યમપાર્ક અને રવીપાર્ક ના નાગરીકો અને સામાજીક કાર્યકર સુનીલ ભાઇ રાઠોડ દ્વારા નગરપાલીકા ના શાશકો ઉપર કરવામા આવેલ છે..

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: