freedomjournalism.com
OLA નું ઈલેક્ટ્રીક સ્કૂટર રોડ પર જ સળગીને રાખ.....
ઈલેક્ટ્રિક વાહનોમાં સુરક્ષાના સવાલ પર ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. પુણેના લોહેગાંવ વિસ્તારમાંથી ઓલા એસ વન પ્રો સ્કૂટરમાં આગ લાગી હોવાનો વીડિયો શનિવારે સામે આવ્યો છે,
dgvaghela