ગુજરાત ના નવા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રપટેલ નુ નવુ મંત્રી મંડળ ............ગુજરાત ના નવા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રપટેલ નુ નવુ મંત્રી મંડળ ............

ગુજરાત મા ભાજપ ની સરકાર ના મુખ્યમંત્રી વીજય રુપાણી ના રાજીનામા બાદ ભાજપ હાઇ કમાંડ ની પસંદ એવા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્ર પટેલ ના મંત્રી મંડળ ના મંત્રીઓ વીધાનસભા સીટ મુજબ અને જાતી મુજબ આ મુજબ છે….

ગુજરાત ના નવા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રપટેલ નુ નવુ મંત્રી મંડળ ............
ગુજરાત ના નવા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રપટેલ નુ નવુ મંત્રી મંડળ …………

1. ભુપેન્દ્ર પટેલ – મુખ્યમંત્રી
2. રાજેન્દ્ર ત્રિવેદી – (રાવપુરા વડોદરા) બ્રાહ્મણ (કેબીનેટ)
3. જીતું વાઘાણી – (ભાવનગર પશ્ચિમ) લેઉઆ પટેલ (કેબીનેટ)
4. ઋષિકેશ પટેલ – (વિસનગર – મહેસાણા) લેઉઆ પટેલ (કેબીનેટ)
5. પુર્ણેશ મોદી – (સુરત પશ્ચિમ) ઓબીસી (કેબીનેટ)
6. રાઘવજી પટેલ – (જામનગર) લેઉઆ પટેલ (કેબીનેટ)
7. કનુ દેસાઈ – પારડી – બ્રાહ્મણ (કેબીનેટ)
8. કિરીટસિંહ રાણા – લીંબડી – ક્ષત્રિય (કેબીનેટ)
9. નરેશ પટેલ – ગણદેવી – ST (કેબીનેટ)
10. પ્રદીપ પરમાર – અસારવા અમદાવાદ – ST (કેબીનેટ)
11. અર્જુનસિંહ ચૌહાણ – મહેમદાબાદ – OBC (કેબીનેટ)
12. હર્ષ સંઘવી – મજુરા સુરત – જૈન (સ્વતંત્ર હવાલો) (રાજ્યકક્ષા)
13. જગદીશ પંચાલ – નિકોલ – ઓબીસી (રાજ્યકક્ષા)
14. બ્રિજેશ મેરજા – મોરબી – લેઉઆ પટેલ (રાજ્યકક્ષા)
15. જીતુભાઈ ચૌધરી કપરાડા – ST (રાજ્યકક્ષા)
16. મનીષાબેન વકીલ – વડોદર – sc (રાજ્યકક્ષા)
17. મુકેશ પટેલ – ઓલપાડ – કોળી પટેલ (રાજ્યકક્ષા)
18. નીમીશાબેન સુથાર – મોરવાહડફ – ST (રાજ્યકક્ષા)
19. અરવિંદ રૈયાણી – રાજકોટ – લેઉઆ પટેલ (રાજ્યકક્ષા)
20. કુબેર ડીંડોર – સંતરામપુર – ST (રાજ્યકક્ષા)
21. કિર્તીસિંહ વાઘેલા – કાંકરેજ – ક્ષત્રીય (રાજ્યકક્ષા)
22. ગજેન્દ્રસિંહ પરમાર – પ્રાંતિજ – ઓબીસી (રાજ્યકક્ષા)
23. રાઘવજી મકવાણા – મહુવા ભાવનગર – કોળી (રાજ્યકક્ષા)
24. વિનોદ મોરડિયા – કતારગામ – પટેલ (રાજ્યકક્ષા)
25. દેવા માલમ – કેશોદ – કોળી (રાજ્યકક્ષા) ]

ઉપર મુજબ ના મંત્રી મંડળ મા દસેક મંત્રી એવા છે જે ૧૦ પાસ અથવા તો ૧૦ થી ઓછુ ભણેલા છે. જે બાબત નવા મંત્રી મંડળ ની સૌથી ખરાબ બાબત છે.

વધારે વાંચો….   ગુજરાત ના નવા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રપટેલ નુ નવુ મંત્રી મંડળ …………

નવુ વાંચો …….https://freedomjournalism.com/wp/

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *