freedomjournalism.com
ત્રણ વર્ષથી ટલ્લે ચડેલી બિનસચિવાલયની લેખીત પરીક્ષા યોજાશે......
ગુજરાત રાજ્યમાં બિનસચિવાલયની પરીક્ષા છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચડેલી છે. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષા ર૦૧૮માં જાહેર કરી હતી. ત્યારબાદ ર૦૧૯માં આ પરીક્ષામાં ગેરરીતી સામે આવી હતી જેને લઇને રાજ્યભરમા ઉગ્ર આંદોલન પણ જોવા મળ્યા હતા અને અંતે આ પરીક્ષા રદ કરવામાં આવી હતી
dgvaghela