freedomjournalism.com
રુશ અને યુક્રેન યુદ્ધમાં પહેલીવાર નાટો ની એન્ટ્રી...
રુશ અને યુક્રેન યુદ્ધમાં પહેલીવાર નાટો ની એન્ટ્રી થઇ છે. રુશ યુક્રેન યુદ્ધનો આજે ૩૦ મો દિવસ છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ગુરુવારે આ મામલે બ્રુસેલ્સમાં નાટો સમિટને સંબોધિત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ‘જો રુશ ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સામેના યુદ્ધમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરશે તો નાટો તેનો જવાબ આપશે.
dgvaghela