freedomjournalism.com
વઢવાણ મા ધારાસભ્ય ગુમ છે એવા ફોટા સાથેના મેસેજ સોસીયલ મીડીયામા વાયરલ....
સુરેંદ્રનગર વઢવાણ વિધાનસભા - ૬૨ ના ભાજપ ના ઉમેદવાર શ્રી ધનજીભાઇ પટેલ થી વઢવાણ ની જનતા નારાજ હોય, વઢવાણ ની જનતા દ્વારા વીરોધ કરવાનો અનોખો પ્રયાસ કરાઇ રહ્યો છે.. જેમા ધારાસભ્યશ્રી ના ફોટા સાથે ધારાસભય શ્રી ગુમ થયેલ છે એવા મેસેજ સોસીયલ મીડીયામા વહેતા થયા છે.
dgvaghela