વોર્ડ ન – ૧૧ મા ગટરો ઉભરાવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા..
સુરેંદ્રનગર વઢવાણ દુધરેજ સયુક્ત નગરપાલીકા ના વોર્ડ – ૧૧ મા આવેલી
સિદ્ધિનગર સોસાયટી મા ગટરો ઉભરાતા ચારેબાજુ અસહ્ય ગંદકી થતા
લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી
અને ગટરો ઉભરાવાથી ગણપતિ ફાટસર મા ઠેર ઠેર મચ્છરો ના બ્રીડીંગ
સ્થળો બની ગયા છે. અને પરીણામ સ્વરુપે વીસ્તાર મા મલેરીયા અને
ડેંગ્યુ જેવી ઘાતક બીમારી ખુબજ મોટા પ્રમાણમા ફાટી નીકળે તીવી શક્યતા છે.

વીસ્તાર મા નગરપાલીકા ના ચુટાયેલા સભ્યો ની ઉદાશીનતા
ના કારણે જનતા ત્રાહીમામ…
સુરેંદ્રનગર મા આવેલા ગણપતિ ફાટસર વીસ્તાર મા નગરપાલીકા ની ગટરો ઉભરાતા
વીસ્તાર મા અસહ્ય ગંદકી જોવા મળે છે. અને સ્થાનીક નાગરીકો આ ગંદકી થી
ત્રાહીમામ પોકારી ગયા છે.ગણપતિ ફાટસર વીસ્તાર મા વોર્ડ ના ચુટાયેલા એક પણ ઉમેદવારે
વીસ્તાર ની મુલાકાત લીધી નથી. તેમજ આવા ગટરો ઉભરાવા કે સ્ટ્રીટ લાઇટ જેવા નાના કામો
કરવા માટે કહેવામા આવે તો પણ ચુટાયેલા સભ્યો ઠાલા આશ્વાસન આપે છે. એક પણ સભ્ય
વીસ્તાર ની મુલાકાત લેતા નથી કે વીસ્તાર ના કોઇ કામ કરતા નથી. એવો આક્ષેપ વીસ્તાર
ના સ્થાનીકો કરી રહ્યા છે.
ગટરો ઉભરાવાથી ગંદકી થવાથી મચ્છરો નુ સ્વર્ગ બની ગયુ છે.
ગણપતિ ફાટસર મલેરીયા અને ડેંગ્યુ જેવી ઘાતક બીમારી ખુબજ
મોટા પ્રમાણમા ફાટી નીકળે તીવી શક્યતા.
હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી અને ગટરો ઉભરાવાથી ગણપતિ ફાટસર મા ઠેર ઠેર
મચ્છરો ના બ્રીડીંગ સ્થળો બની ગયા છે. અને પરીણામ સ્વરુપે વીસ્તાર મા મલેરીયા અને
ડેંગ્યુ જેવી ઘાતક બીમારી ખુબજ મોટા પ્રમાણમા ફાટી નીકળે તીવી શક્યતા છે.
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
તંત્ર ની નીસ્ક્રીયતા ના કારણે લોકો ત્રાહીમામ…
સ્થાનીક રહીશો ના કહેવા મુજબ દોઢેક વર્ષ થી વોર્ડ – ૧૧ મા આવતા ગણપતિ ફાટસર વીસ્તાર
મા વોર્ડ ના ચુટાયેલા એક પણ ઉમેદવારે વીસ્તાર ની મુલાકાત લીધી નથી. તેમજ આવા ગટરો
ઉભરાવા કે સ્ટ્રીટ લાઇટ જેવા નાના કામો કરવા માટે કહેવામા આવે તો પણ ચુટાયેલા સભ્યો
ઠાલા આશ્વાસન આપે છે. એક પણ સભ્ય વીસ્તાર ની મુલાકાત લેતા નથી કે વીસ્તાર ના કોઇ
કામ કરતા નથી. એવો આક્ષેપ વીસ્તાર ના સ્થાનીકો કરી રહ્યા છે.
[…] […]