પ્રમુખ શ્રી દેવજીભાઈપ્રમુખ શ્રી દેવજીભાઈ

ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ની સામાન્ય સભામા હોદ્દેદારો ની વરણી …….

આજ  રોજ તા : 29-09-2024 ના રોજ સુરેંદ્રનગર  મુકામે ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન

ટ્રસ્ટ ની સામાન્ય સભાની મીટીંગ બોલાવવામા આવેલ હતી.  જેમા સર્વપ્રથમ ૨૫ સભ્યો ની

કારોબારી કમીટી ની સર્વ સંમતિ થી વરણી કરવામા આવી જેમાં નવનિર્મિત કારોબારી સભ્યો

દ્વારા પ્રમુખ ના નામ તરીકે શ્રી માન દેવજીભાઇ રાઠોડ નુ નામ સુચવવામા આવેલ,જેને સામાન્ય

સભાના બધા સભ્યો દ્વારા સ્વીકારી અને સર્વસમતી થી શ્રી માન દેવજીભાઇ રાઠોડ ની ખાદી

ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ના પ્રમુખ તરીકે વરણી કરવા આવી.

કારોબારી ની યાદી

ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દેવજી ભાઇ રાઠોડ દ્વારા ટીમ ની વરણી….

ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ના નવનીયુક્ત પ્રમુખ શ્રી દેવજી ભાઇ રાઠોડ દ્વારા

પોતાની ટીમ છ (૬)  સભ્યો  ની જેમા ત્રણ ઉપપ્રમુખ શ્રી અને ત્રણ  મંત્રી શ્રી એમ કુલ છ  ( ૬ ) ની

ટીમ રાખવાનો વીચાર રજુ કરવામા આવ્યો. જે વીચાર ને બધા સર્વસમતી થી આવકાર્યો. અને

પ્રમુખ શ્રી ને બાકીના હોદેદારો ની વરણી કરવાનુ કહેવામા આવ્યુ. જે મુજબ ખાદી ઇન્સ્ટીટયુસન્સ

એસોસીએશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દેવજી ભાઇ રાઠોડ દ્વારા સર્વ પ્રથમ ઉપપ્રમુખ તરીકે શ્રી સંજયભાઇ શાહ

નુ નામ સુચવવામા આવ્યુ જે સર્વ સમતી થી સ્વીકારવામા આવ્યુ. ત્યાર બાદ  બીજા ઉપપ્રમુખ તરીકી શ્રી

ગિરીશભાઈ સિંધવ  નુ નામ સુચવવામા આવ્યુ જે સર્વ સમતી થી સ્વીકારવામા આવ્યુ.ત્યાર બાદ

ત્રીજા ઉપપ્રમુખ તરીકી શ્રી કરશનભાઇ જાદવ નુ નામ સુચવવામા આવ્યુ જે સર્વ સમતી થી સ્વીકારવામા

આવ્યુ. ત્યાર બાદ મહા મંત્રી શ્રી તરીકે બાબુભાઇ પંડયા નુ નામ સુચવવામા આવ્યુ જે સર્વ સમતી થી

સ્વીકારવામા આવ્યુ.ત્યારબાદ બીજા સહ મંત્રી શ્રી તરીકે બીપીનભાઇ મકવાણા નુ નામ સુચવવામા આવ્યુ જે

સર્વ સમતી થી સ્વીકારવામા આવ્યુ. ત્યાર બાદ ત્રીજા સહ મંત્રી શ્રી તરીકે મનહરભાઈ વાઘેલા  નુ નામ

સુચવવામા આવ્યુ જે સર્વ સમતી થી સ્વીકારવામા આવ્યુ. આમ પ્રમુખ શ્રી ત્રણ  ઉપપ્રમુખ શ્રી તથા ત્રણ મંત્રી

શ્રી ની વરણી સર્વ સંમતિ થી કરવામા આવેલ છે.

પ્રમુખ શ્રી દેવજીભાઈ

ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ના મુખ્ય હોદેદારો ની ટીમ નો ટુંકો પરીચય…

પ્રમુખ શ્રી : –  દેવજી ભાઇ રાઠોડ.

શ્રીમાન દેવજીભાઇ રાઠોડ છેલ્લા ત્રીસ વરસથી ખાદી ક્ષેત્રમા કામકાજ કરે છે. અને ખાદી ના ક્ષેત્ર મા આવતી

સમસ્યા થી વાકેફ છે. અને તેઓ પોતે એ સમસ્યા ઓ હલ કરાવવામા સક્ષમ છે. પોતે લડાયક સ્વભાવ ધરાવે છે.

કોઇ પણ બાબત ને યોગ્ય પ્લેટફોર્મ ઉપર આકર્ષક રીતે રજુઆત કરી સકનાર  ખાદી જગત મા પીઢ ગણી શકાય એવા

સર્વસ્વીકાર્ય વ્યકતી છે.

ઉપ પ્રમુખ શ્રી – સંજયભાઇ શાહ 

શ્રીમાન સંજયભાઇ શાહ ખાદી જગત માં ઘણા લાંબા સમય થી કામ કરે છે. એમની પાસે રજૂઆત કરવાની

આગવી શૈલી છે. ઉપરાંત ખાદી જગત માં એમનું સારું એવું યોગદાન છે.

ઉપ પ્રમુખ શ્રી – ગિરીશભાઈ સિંધવ 

શ્રીમાન ગિરીશભાઈ સિંધવ ખાદી જગત માં ઘણા લાંબા સમય થી કામ કરે છે. એમની પાસે રજૂઆત કરવાની

આગવી શૈલી છે. ઉપરાંત ખાદી જગત માં એમનું સારું એવું યોગદાન છે.

ઉપ પ્રમુખ શ્રી – કરશનભાઇ જાદવ 

શ્રીમાન કરશનભાઇ જાદવ  ખાદી જગત માં ઘણા લાંબા સમય થી કામ કરે છે. એમની પાસે રજૂઆત કરવાની

આગવી શૈલી છે. ઉપરાંત ખાદી જગત માં એમનું પણ સારું એવું યોગદાન છે.

ગુજરાત ના નામે વધુ એક કિર્તીમાન.વડાપ્રધાન શ્રી નરેંદ્રમોદી..

મહામંત્રી શ્રી – બાબુભાઇ પંડયા 

શ્રીમાન બાબુભાઇ ખાદી જગત માં ઘણા લાંબા સમય થી કામ કરે છે. એમની પાસે રજૂઆત કરવાની

આગવી શૈલી અને અનુભવ છે. ઉપરાંત ખાદી જગત માં એમનું પણ સારું એવું યોગદાન છે.

સહ મંત્રી શ્રી – બીપીનભાઈ મકવાણા  

શ્રીમાન બીપીનભાઈ મકવાણા ખાદી જગત માં ઘણા લાંબા સમય થી કામ કરે છે. એમની પાસે રજૂઆત કરવાની

આગવી શૈલી અને અનુભવ છે. ઉપરાંત ખાદી જગત માં એમનું પણ સારું એવું યોગદાન છે.

સહ મંત્રી શ્રી – મનહરભાઈ  વાઘેલા 

શ્રીમાન મનહરભાઈ  વાઘેલા ખાદી જગત માં ઘણા લાંબા સમય થી કામ કરે છે. એમની પાસે રજૂઆત કરવાની

આગવી શૈલી અને અનુભવ છે. ઉપરાંત ખાદી જગત માં એમનું પણ સારું એવું યોગદાન છે.

રેશમ ખાદી માટે અલગ સમિતિ ની રચના કરવામાં આવી.

આજની સાધારણ સભામાં નવા કારોબારી અને હોદેદારો ની નિમણૂક થયા બાદ રેશમ ખાદી ની સમસ્યાઓ

માટે એક અલગ જ કમિટી ની રચના કરવામાં આવી જેમાં કુલ છ સભ્યો ની કમિટી બનાવવામાં આવી.

જે નીચે મુજબ છે.

રેશમ ખાદી સમિતિ

સુરેંદ્રનગર મા ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ની સામાન્ય સભામા હોદ્દેદારો ની વરણી …….

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version