ગુજરાત ના નામે વધુ એક કિર્તીમાન.વડાપ્રધાન શ્રી નરેંદ્રમોદી..ગુજરાત ના નામે વધુ એક કિર્તીમાન.વડાપ્રધાન શ્રી નરેંદ્રમોદી..

ગુજરાત ના નામે વધુ એક કિર્તીમાન.વડાપ્રધાન શ્રી નરેંદ્રમોદી ની હાજરી

મા ખાદી નો વીશ્વરેકોર્ડ બનવા જઇ રહ્યો છે.

૨૭ ઓગસ્ટે વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદી ખાદી ઉત્સવ મા પધારશે અને ખાદી ને પ્રોત્સાહન આપસે…

આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદી તા: ૨૭ અને ૨૮ નારોજ ગુજરાત પ્રવાસે આવનાર

હોય અને ખાદી ને પ્રોત્સાહન પુરુ પાડી વોકલ ફોર લોકલ ના મંત્ર ને સિદ્ધ કરવા માટેની લોકોમા ભાવના

જગાવવા માટે ખાદી કમીશન દ્વારા અમદાવાદ મા ભવ્ય ચરખા સમેલન નુ આયોજન કરવામા આવ્યુ છે.

અને વડાપ્રધાન શ્રી મોદી ની હાજરી મા  ખાદી નો વીશ્વરેકોર્ડ બનવા જઇ રહ્યો છે.  ત્યારે કાર્યક્રમ મા માનનીય

વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદી સાહેબ ઉપસ્થીત રહી ખાદી ને પ્રોત્સાહન પુરુ પાડવાના છે.

એક સાથે ૭૫૦૦ ચરખા રીવરફ્રંટ ઉપર...
એક સાથે ૭૫૦૦ ચરખા રીવરફ્રંટ ઉપર..

હર ઘર તિરંગા અભિયાન..જિલ્લામાં 5 લાખથી વધુ તિરંગા લહેરાવાશે.

નરેંદ્રમોદી ભારતના પ્રથમ એવા વડાપ્રધાન જેમણે ખાદીને સૌથી વધારે પ્રોત્સાહન

પુરુ પાડ્યુ…

નરેંદ્રભાઇ મોદી કેંદ્રમા વડાપ્રધાન બન્યા પછી એમણે ખાદી પ્રત્યે વિશેશ રસ દાખવી ખાદી ને વિશ્વમા

પ્ર્ખયાત કરવામા ખુબ મોટુ યોગદાન આપનાર ભારત ના પ્રથમ એવા વડાપ્રધાન છે. મોદી સાહેબ ના

શીધા માર્ગદર્શન નીચે ખાદી ના ક્ષેત્રમા ક્રાંતીકારી કામગીરી કરવામા આવી રહી છે. અને જેની ઝલક રુપે

આપ એક્સાથે ૭૫૦૦ ચરખા  એક સ્થળ ઉપર જોઇ શકશો. જે કિર્તીમાન ગુજરાત ના નામે થવા જઇ રહ્યો છે.

જે બાબત ગુજરાત ની જનતા અને સરકાર માટે ગર્વ લેવા જેવી છે.

વીશ્વમા પ્રથમ વખત ૭૫૦૦ ચરખા એક સ્થળ પર.વીશ્વ રેકોર્ડ ગુજરાત ના નામે નોંધાશે…

ગુજરાત માટે એ ઘડી ગર્વ લેવા જેવી હશે જ્યારે અમદાવાદ ના રીવરફ્રંટ પર ૭૫૦૦ ચરખા ઉપર બહેનો

સુતર કાંતી ને કિર્તીમાન  સ્થાપશે (વીશ્વ રેકોર્ડ ) બનાવશે. આવી યાદગાર ઘટના જ્યારે ગુજરાત મા બનવા

જઇ રહી છે.ગુજરાત માટે એ ગર્વ લેવા જેવી બાબત છે. ભુતકાળ મા સ્વ.વડાપ્રધાન શ્રી મતિ ઇંદીરા ગાંધી ના

શાશન મા ૨૦૦૦ ચરખા નો કિર્તીમાન ગુજરાત ના નામે છે. જે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદી

ના શાશન મા ૭૫૦૦ ચરખા ની સંખ્યા સાથે તુટવા જઇ રહ્યો છે. અને ગુજરાત ના નામે એક વાર ફરીથી

૭૫૦૦ ચરખા નો કિર્તીમાન સ્થાપવા જઇ રહ્યો છે. જે બાબત પ્રત્યેક દેશવાસી એ ગર્વ લેવા જેવી બાબત છે.

બરોડા ”શક્તી” મેળા મા પટોળા સાડી ની શાળ ની મુલાકાત લેતા

મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્ર ભાઇ પટેલ…

પુજ્ય બાપુ ના ગુજરાત મા બાપુની વિરાસત એવા ખાદી ઉધ્યોગ નો ભવ્ય કાર્યક્રમ…

પુજ્ય બાપુ ના ગુજરાત મા બાપુની વિરાસત એવા ખાદી ઉધ્યોગ નો ભવ્ય કાર્યક્રમ અમદાવાદ મા

તા : ૨૭ ઓગસ્ટ ના રોજ થવા જઇ રહ્યો છે. અને એક સાથે ૭૫૦૦ ચરખા એક સ્થળ પર કારીગર ની

હાજરી સાથે રીવરફ્રંટ પર હાજર રાખી ખાદી કમીશન વીશ્વ રેકોર્ડ કરવા જઇ રહ્યુ છે. જે ગુજરાત માટે

ગર્વ લેવા જેવી બાબત છે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સખત પરીશ્રમ કરનાર ખાદી કમીશન ના

ડાયરેકટર શ્રી સંજય હેડાવ સર અને સ્ટાફ…

ગુજરાત ૭૫૦૦ ચરખાનો કિર્તીમાન સ્થાપવા જઇ રહ્યુ છે. ત્યારે આ ભવ્ય ખાદી ના કાર્યક્રમ ને સફળ

બનાવવા માટે ખાદી કમીશન ના ડાયરેકટર શ્રી સંજય હેડાવ અને ખાદી કમીશન ના સ્ટાફ ના કર્મચારીઓ

શ્રી રાજેશ બાકડે, શ્રી ગૌતમ સર, શ્રી સમીરસર,શ્રી ગગન સર,થી લઇ નાના મા નાના કર્મચારી છેલ્લા એક

મહીનાથી સખત પરીશ્રમ કરી રહ્યા છે. અને આજે કાર્યક્રમ ના ૪ દીવસ અગાઉ રીવરફ્રંટ પર ૭૫૦૦ થી

વધારે ચરખા આવીગયા છે. જે માટે ખાદી કમીશન અમદાવાદ ના કર્મચારીઓ પણ પ્રશંશાના હકદાર છે.

One thought on “ગુજરાત ના નામે વધુ એક કિર્તીમાન.વડાપ્રધાન શ્રી નરેંદ્રમોદી..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *