ત્રીજુ વીશ્વયુદ્ધ નક્કી..

૨૫ માર્ચ ના રોજ થઇ શકે છે. વીશ્વયુદ્ધ ની શરુઆત..

રુશ અને યુક્રેન નુ યુદ્ધ હવે ત્રીજા વીશ્વયુદ્ધ તરફ જઇ રહ્યુ છે. તેવુ બદલાયેલા સમીકરણો મુજબ ચોક્કસ લાગી રહ્યુ છે. તા : ૨૫ માર્ચ ના રોજ અમેરીકન પ્રમુખ જો બાઇડેન સાહેબ યુરોપ ના પ્રવાસે જઇ રહ્યા છે. અને બ્રુસેલ્સ મા નાટો દેશ ના વડાઓની મીટીંગ મા ભાગ લઇ યુક્રેન અને રુશ ના યુદ્ધ મા નાટો અને  અમેરીકા ની ભુમીકા ઉપર વીચારણા કરી આવનારા સમય ની રણનીતી ઘડશે તેવી માહીતી સુત્રો ના હવાલા થી જાણવા મળી રહ્યુ છે…

ત્રીજુ વીશ્વયુદ્ધ નક્કી..
ત્રીજુ વીશ્વયુદ્ધ નક્કી..

યુક્રેન મા શાંતી શેના મોકલી શકે છે.. નાટો અને અમેરીકા…

સુત્રો ના હવાલા થી એવી માહીતી મળી રહી છે કે અમેરીકન પ્રમુખ જો બાઇડેન ૨૫ માર્ચ ના રોજ યુરોપ ના પ્રવાસ ઉપર જઇ રહ્યા છે. અમેરીકન પ્રમુખ યુરોપ પ્રવાસ દરમીયાન પોલેંડ ની મુલાકાત લેશે. બીજી બાજુ બ્રીટન વડાપ્રધાન યુક્રેન ની મુલાકાત લેવાની પણ પુરેપુરી સમ્ભાવના છે.. અને અમેરીકન પ્રમુખ જો બાઇડેન નાટો મીટીંગ મા ભાગ લઇ યુક્રેન મા નાટો અને અમેરીકાની શાંતી સેના મોકલવાની જાહેરાત કરી શકે છે.

આ પણ વાચો – ukrain crisiss/ રુશ-યુક્રેન યુદ્ધ ની હકીકત . શા માટે યુક્રેન માં રુશી સેનાની ધીમી ગતિ ? અસલી કારણ અમેરિકા….

જો નાટો અને અમેરીકા યુક્રેન મા શાંતી સેના મોકલવાની જાહેરાત કરે તો ત્રીજુ વીશ્વયુદ્ધ નક્કી…

૨૫ માર્ચ ના અમેરીકન પ્રમુખ ના પ્રવાસ દરમીયાન જો અમેરીકન પ્રમુખ દ્વારા યુક્રેન મા શાંતી સેના મોકલવાની જાહેરાત કરે તો નાટો અને રુશ ની સેના વચ્ચે યુદ્ધ થશે અને એવા સંજોગો મા અણુ યુદ્ધ થવાની સમ્ભાવના પુરેપુરી છે. અને દુનીયા મા ત્રીજુ વીશ્વયુદ્ધ ફાટી નીકળશે…

આ પણ વાચો – કોઇ પણ સમયે શરુ થઇ શકે છે.. અણુ યુદ્ધ…

રુશ પ્રમુખ પુતીને શાંતી સેના નો વીરોધ કર્યો…

રુશ ના પ્રમુખ પુતીને એક નીવેદન મા જણાવ્યુ કે યુક્રેન મા શાંતી સેના મોકલવાનો દુનીયામા કોઇ ને અધીકાર નથી અને જો શાંતી સેના મોકલવામા આવશે તો રુશ એનો વીરોધ કરશે

One thought on “ત્રીજુ વીશ્વયુદ્ધ નક્કી.. ૨૫ માર્ચ ના રોજ થઇ શકે છે. વીશ્વયુદ્ધ ની શરુઆત..”

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: