ભાજપ ના વળતા પાણી નક્કી ..જાણો કારણો...

લોકો ના કહેવા મુજબ ભાજપ ના વળતા પાણી થવાનુ ચાલુ થઇ ગયુ છે.હાલની જે ચુટણી ના પરીણામ આવ્યા છે. તેને લોકો સ્વીકારવા તૈયાર નથી. લોકો ને ઇ વી એમ થી વોટીંગ કરવા ઉપર જરાયે વીશ્વાસ નથી.ગુજરાત અને દેશ ના એક પણ ખુણે થી ભાજપ માટે સહાનુભુતી જોવા મળતી નથી.આ માટે ના સૌથી મોટા કારણો આ મુજબ છે…

વડાપ્રધાન નરેંદ્રમોદી ખોટા છે. તેવુ લોકો સ્પસ્ટ કહે છે.

વડાપ્રધાન પદની ગરીમા હોય છે અને એ પદ ઉપર ગમે તેવો માણસ બેઠો હોય પણ પદ ની ગરીમા જળવાય તે રીતે લખવા મીડીયા બંધાયેલુ હોવાથી. લોકો નરેંદ્રમોદી માટે જે શબ્દો વાપરે છે.તે લખી શકાય તેમ નથી. પણ લોકો મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારના અને ચુટણી સભાના વીડીયો શોશીયલ મીડીયા વાયરલ કરીને સ્પસ્ટ કહે છે કે. જો પ્રમાણીકતા થી ચુટણી થાય તો ભાજપ ની સીટ ગુજરાત મા ૨૦ પણ ના આવે અને દેશમા તો ૨૦ સીટ ની પણ લોકો ચોખ્ખી ના કહે છે. અને વાત પણ સાચી છે. જે આ શોશીયલ મીડીયા ના માધ્યમ થી મળેલો વીડીયો જોઇને તમે પણ લોકો સાથે સહમત થસોજ.

કેંદ્રીય મંત્રી અજય મીશ્રા ના પુત્ર આશીશ મિશ્રા એ ખેડુતો પર થાર ( જીપ ) ચડાવી ત્રણ ખેડુતો ને કચડી નાખ્યા..

ઉતરપ્રદેશ ના લખીમ પુર ખીરી મા કેંદ્રીય મંત્રી ના પુત્ર એ ખેડુતો ઉપર મોટર ચડાવી  બે રહેમી થી કચડી નાખતા લોકો મા ભાજપ પ્રત્યે આક્રોશ..

લોકો ના કહેવા મુજબ રવિવારે ખેડૂતોએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રનો વિરોધ કરતા કાળા ઝંડા દેખાડ્યા હતા. આ દરમિયાન અજય મિશ્રા ના પુત્ર ની થાર (જીપ ) આંદોલન કરી રહેલા ખેડુતો ના ટોળા પર ચડાવી ત્રણ ખેડુત ને કચડી નાખી મોત ની ઘાટ ઉતારી દીધા હતા.આ ઘટના અને એની પછી નરેંદ્રમોદી લખનો મા હાજર હોવા છતા. ખેડુતો માટે કઇ જ ના બોલ્યા એ પછી. લોકો નરેંદ્રમોદી ને ધ્રુતકારવા લાગ્યા છે. અને બળતામા ઘી નાખવાનુ કામ યુ.પી પોલીશે.કોંગ્રેશી નેતા પ્રિયંકા ગાંધી ને ગેરકાયદેશર રીતે ૩૮ કલાક કસ્ટડી મા રાખ્યા અને જજ સામે રજુ ના કર્યા એ થયુ. લોકો ના મગજ મા જે ભ્રમ હતો તે મોદી સાહેબ ના વીશે નો ભ્રમ દુર થયો.

મીડીયા ની દલાલી અને ખેડુતો ની નીર્મમ હત્યા….

ભાજપ ના વળતા પાણી નક્કી ..જાણો કારણો…

પ્રિયંકા ગાંધી ની દેશના ભાવી વડાપ્રધાન તરીકે ની સ્વીકાર્યતા લોકો ના મગજ મા બેસી ગઇ.

લોકો ના કહેવા મુજબ ૨૦૨૪ ની લોકસભા ની ચુટણી મા કોંગ્રેશ પાર્ટી પ્રિયંકાગાંધી ને વડાપ્રધાન પદ ના ઉમેદવાર જાહેર કરે એટલે કોંગ્રેશ જંગી બહુમતી થી સરકાર મા આવે જ છે. એ વાત સ્પસ્ટ છે. લોકો તો ત્યા સુધી કહે છે કે હાલની ભાજપ સરકાર લોકોની ચુટેલી સરકાર નથી પણ ઇ વી એમ થી મતની ચોરી કરી અને મુખ્યધારા ના મીડીયા ની ભાજપ સાથે  સાઠગાઠ થી કોંગ્રેશ વીશે ખોટો અપપ્રચાર કરાવી લોકોના મગજ મા કોંગ્રેશ ની ખરાબ ઇમેજ ઉભી કરી લોકો ને છેતરી ને બનાવેલી સરકાર છે. અને લોકો ના કહેવા મુજબ જો  ૨૦૨૪ ની ચુટણી મા પ્રમાણીક રીતે ચુટણી ના થાય તો દેશ મા ગ્રુહ યુદ્ધ ફાટી નીકળશે.એ વાત હાલની લોકો ની પાસેથી જાણવા મળેલ માહીતી છે.

ભાજપ શાશીત ગુજરાત મા ખાદી મા માત્ર ૨૦ % વળતર . કોંગ્રેશ શાશીત રાજસ્થાન મા ખાદી મા ૫૦ %વળતર.

2 thought on “ભાજપ ના વળતા પાણી નક્કી ..જાણો કારણો…”
  1. […] સરકાર સામે સૌથી મોટો પડકાર બેકાબુ મોંઘવારી….. on ભાજપ ના વળતા પાણી નક્કી ..જાણો કારણો… […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version