સુરેન્દ્રનગર

 ધ્રાંગધ્રા તાલુકામાં મધ્‍યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે…

ધ્રાંગધ્રા મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે ધ્રાંગધ્રા તાલુકાની  હીરાપુર, નવા જેગડવા, જીવા નવાપરા પ્રાથમિક શાળા ખાતે મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્‍યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્‍છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન યોજના શાખા–ધ્રાંગધ્રા ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારોની નકલ સાથે આગામી તા.૨૭-૦૫-૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી- ધ્રાંગધ્રા ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાનું રહેશે.

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો…..

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્ય થી…

One thought on “ ધ્રાંગધ્રા તાલુકામાં મધ્‍યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે…”

Leave a Reply

Your email address will not be published.

Exit mobile version