સુરત શહેર વીશે જાણવા જેવુ

જાણવા જેવુ 

 

સુરત માં 🌉ઓવરબ્રીજ સીવાય બીજું છે શું ?

98 🌉ઓવર બ્રિજ છે 23 બને છે.

સુરત ભારત માં 🏘રહેવા માટેની 👌બેસ્ટ સીટી છે

બીજું કઈ નથી .!!🌇

👌ચોક્ખાઈ માં ભારત માં ♵ત્રીજો ક્રમ છે .

બીજું કઈ નથી.!!!😊

🌏દુનીયા ના 90% હીરા 💎બનાવે છે .

બીજુ કઈ નથી .!!!

ભારત માં ☝સૌ પ્રથમ એવુ શહેર છે કે જે 4 અલગ અલગ રીતે

💡☇વીજળી પેદા કરે છે .

બીજું કઈ નથી .!!!

આખી 🌏દુનયા માં સુરતી 🍱જમણ 👌વખણાય છે .

બીજુતો કઈ નથી .!!!!

🌏દુનીયા નું 4th 🌇fastest growing city છે

બીજું તો કઈ નથી .!!!

ભારત ના બધા સીટી માંથી 👥👥હજારો લોકો 💵કમાવા સુરતમાં આવે છે .

રોજ👥 1 લાખ આવે ને કમાણી કરી ચાલી જાય 💸

બીજું તો કઈ નથી .!!!

સુરત માં 🍲ખમણ અને લોચો છે .

બીજું તો કઈ નથી .!!!

સુરત રોજ 3 કરોડ મીટર 👝👗👕👖કાપડ બનાવે છે , જે પુરી 🌏દુનિયાને ♵૩ વાર વીટળી શકે છે.

બીજું તો કઈ નથી .!!!

સુરત માં 💃મોજીલા 👥સુરતીલાલા છે .

બીજું તો કઈ નથી .!!!

🏞રેલના પાણીમાં 🍲લોચો ખાય એના સિવાય સુરતીઓમાં

બીજું તો કઈ નથી .!!!

🌁ભૂકંપ માં રસ્તા પર ઉજાણી કરે એના સિવાય સુરતીઓમા

બીજું તો કઈ નથી .!!!

😫દુખ માં પણ 🤗જલસા કરે એના સિવાય સુરતીઓમાં

બીજું તો કઈ નથી..!!!

🏤📋exam માં મોડો ઉઠે😪 ને 🍲લોચો ખાવા વહેલો ઉઠે😄

એના સિવાય સુરતીઓમાં

બીજું તો કઈ નથી .!!

ચહેરો હાસ્યનો😃,

જીવવાનો😁,

માણવાનો😀,

ક્ષમાનો☺,

બીજાને સ્વિકારી લેવાનો😊,

સહ અસ્તિત્વનો🙂,

લડવાનો😐 ને ભૂલી જઈ ખુલ્લા મનથી મળવાનો🤗..

આજને જીવતા લોકોથી ભર્યું ભર્યું શહેર એટલે

……. સુરત. 🌅

 

વધારે વાચો –  💘💘સુરત શહેર વીશે જાણવા જેવુ💘💘

નવુ વંચો –  https://freedomjournalism.com/wp/

 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: