“અનુબંધમ” વેબપોર્ટલ પર નોંધણી કરાવવા જોગ રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે “અનુબંધમ” વેબપોર્ટલ પર નોંધણી કરાવવી ફરજીયાત….

જાહેર જનતા જોગ. વાહનોમાં પશુઓને લાવવા-લઇ જવા અંગેના નિયમો બાબત….

સુરેન્દ્રનગર રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમા જણાવ્યા પ્રમાણે રાજય સરકારના શ્રમ , કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા “અનુબંધમ” વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in રોજગારવાંચ્છુ ઉમેદવારો તેમજ નોકરીદાતાને પસંદગીની લાયકાત મુજબ ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી મળી રહે તે માટે પોર્ટલ અમલમાં મુકવામાં આવેલ છે.


ખુબજ ટુંક સમય મા લોંચ થઇ રહી છે અમારી ઉપરોક્ત  યુ ટયુબ અને ફેસબુક પર સમાચાર ચેનલ જેને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો…અમને તમારા વિસ્તાર ના સમાચાર આપો અમારા WHATSAPP NO. 9033724628  ઉપર..

જિલ્લા રોજગાર કચેરી , સુરેન્દ્રનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નોંધણી અનુબંધમ પોર્ટલ ઉપર કરાવવી જરૂરી…

જિલ્લા રોજગાર કચેરી , સુરેન્દ્રનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નોંધણી અનુબંધમ પોર્ટલ ઉપર કરાવવી જરૂરી છે.આથી અનુબંધમ પોર્ટલ ઉપર નોંધણી ન કરાવેલ ઉમેદવારોએ જાહેરાત થયેથી ત્વરીત નોંધણી કરાવી લેવાની રહેશે. વધુ માહિતી માટે સેન્ટર નંબરઃ ૬૩ ૫૭૩૯૦૩૯૦ ઉપર ફોન કરી માહિતી અને માર્ગદર્શન મેળવવાનુ રહેશે, અન્યથા જિલ્લા રોજગાર કચેરી , સુરેન્દ્રનગર ખાતે શૈક્ષણિક લાયકાતનાં તમામ પ્રમાણપત્રોની નકલ , શાળા છોડયા અંગેના પ્રમાણપત્રની નકલ ( એલસી ),જાતીના દાખલાની નકલ ( લાગુ પડતુ હોય તો ),આધારકાર્ડની નકલ, મોબાઈલ નંબર, ઈમેઈલ એડ્રેસ તથા પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહી નોંધણી કરાવી લેવાની રહેશે.

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર ના સૌજન્ય થી…

2 thoughts on ““અનુબંધમ” વેબપોર્ટલ પર નોંધણી કરાવવા જોગ….”
  1. […] વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાશે.    “અનુબંધમ” વેબપોર્ટલ પર નોંધણી કરાવવા…   ઓનલાઇન અરજી થયા બાદ અરજીની નકલ, […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *