જિલ્‍લા સંકલન સમિતિની બેઠક તા. ૨૬ મી ઓગસ્ટના રોજ મળશે.

સુરેન્‍દ્રનગર ખાતે આગામી તા.૨૬ મી ઓગસ્ટ ૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૧૧-0૦ કલાકે જિલ્લા સંકલન

સમિતિની બેઠક કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે યોજાનાર છે. જે અન્વયે પ્રથમ તબક્કામાં સંસદસભ્‍યશ્રી,

ધારાસભ્‍યશ્રીઓ સાથે અને ત્યારબાદ અધિકારીશ્રીઓ સાથેની બેઠક યોજાશે, જેની સંબંધકર્તા તમામે નોંધ

લઇ ઉપસ્‍થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્યથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version