ધોરણ-૧૦ અને ૧૨ બાદ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨ પ્રસિધ્ધ કરાયો…

ધોરણ-૧૦ અને ૧૨ પછી શું? કયા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી તે અંગે વિદ્યાર્થીઓ આ સમયમાં ભારે મૂંઝવણ અનુભવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાની રસ, રૂચિ અને શૈક્ષણિક લાયકાત અનુસાર કારકિર્દી પસંદ કરી શકે તે માટે માહિતી ખાતા દ્વારા પ્રતિવર્ષ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક પ્રસિધ્ધ કરવામાં આવે છે.

 ધ્રાંગધ્રા તાલુકામાં મધ્‍યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે…

માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨ મા ઉજ્જવળ કારર્કિદી બનાવવા અંગે વિસ્તૃત માહિતી….

કારકિર્દીના અવનવા ક્ષેત્રો ઉપલબ્ધ છે. પરંપરાગત ક્ષેત્રોના બદલે યુવાનો હવે નવા કારકિર્દીના વિકલ્પોની પસંદગી કરી શકશે અને વિદ્યાર્થીમિત્રો અને વાલીઓને અત્યંત ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે તે માટે માહિતી ખાતા દ્વારા ઉજ્જવળ કારકિર્દી માટે ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. જે જિલ્લા માહિતી કચેરી, કલેકટર કચેરી કમ્પાઉન્ડ, સુરેન્દ્રનગર ખાતે થી કચેરી સમય દરમ્યાન રૂા.૨૦/- થી વેચાણ કરવામાં આવે છે.  કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨ની નકલો મર્યાદિત સંખ્યામાં હોય વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેવા જાણ સારું આ યાદી મારફતે જણાવવામાં આવે છે.

બરોડા ”શક્તી” મેળા મા પટોળા સાડી ની શાળ ની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્ર ભાઇ પટેલ…

જિલ્લા માહિતી કચેરી, સુરેન્દ્રનગર ખાતેથી વહેલા તે પહેલાના ધોરણે વેચાણથી ઉપલબ્ધ….

ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. જે જિલ્લા માહિતી કચેરી, કલેકટર કચેરી કમ્પાઉન્ડ, સુરેન્દ્રનગર ખાતે થી કચેરી સમય દરમ્યાન રૂા.૨૦/- થી વેચાણ કરવામાં આવે છે.  કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨ની નકલો મર્યાદિત સંખ્યામાં હોય વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેવા જાણ સારું આ યાદી મારફતે જણાવવામાં આવે છે.

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

માહિતી બ્‍યુરોસુરેન્‍દ્રનગર ના સૌજન્ય થી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *