વોર્ડ ન - ૧૧ ગણપતી ફાટસર..વોર્ડ ન - ૧૧ ગણપતી ફાટસર..

વીકાસ થી વંચીત વોર્ડ ન. ૧૧ ગણપતી ફાટસર વીસ્તાર……

સુરેંદ્રનગર સયુક્ત નગરપાલીકા ના વોર્ડ ન – ૧૧ મા આવતો ગણપતી ફાટસર વીસ્તાર વીકાશ થી વંચીત છે તેવુ સ્થાનીક રહીસો નુ માનવુ છે. અમારા પ્રવક્તાએ જ્યારે વીસ્તાર ની મુલાકાત લીધી ત્યારે સ્થાનીક રહીશો એ અમો ને જે જણાવેલ છે.જે આ મુજબ છે….

સવાલ : – સુરેંદ્રનગર અને વઢવાણ  નગરપાલીકા ની ચુટણી થઇ ત્યાર પછી અહી વીકાશ ના કામો થયા હોય તેવુ છે ખરુ…

જવાબ : –  ના બીલકુલ નહી. અમારા વીસ્તાર મા ઉમેદવાર ચુટણી વખતે મત માગવા આવે છે. ત્યાર પછી બીજી ચુટણી વખતે દેખાય છે. આવી વરસો થી પરમ્પરા હોય તેમ ચાલી રહયુ છે. આ વખતે અમો ને એમ હતુ એક ઉમેદવાર સારા  છે. એમને મત આપી જીતાડીએ. અને અમે ભાજપ ના કાર્યકર્તાઓ ની અપીલ ને માની તેમને મત પણ આપ્યા. પણ અમારી ઉમ્મીદ ખોટી નીકળી. ખાલી નામ મોટા નીકળ્યા.. કામ કરવામા બીલકુલ નથી…

વોર્ડ ન - ૧૧ ગણપતી ફાટસર..

વોર્ડ ન – ૧૧ ગણપતી ફાટસર..ના કાર્યકર…

આ પણ વાચો : – ખાધ્ય પદાર્થો મા ભેળસેળરોકવી..એ નવા મુખ્યમંત્રી ની પ્રાથમીકતા હોવી જોઇએ.

સવાલ : –  ચુટણી પ્રચાર કરતા હોય એવા કાર્યકરો શુ જવાબ આપે છે.

જવાબ : – હુ તમને વોટ્સએપ મા એમનો ચુટણી પ્રચાર વખતનો ફોટો  મોકલુ છુ. એ ફોટો  મુકજો અને જોઇ લેજો ….આ કાર્યકર સાચા છે. પણ બધા જ ઉમેદવારો જ નકામા હોય તો કાર્યકર સુ કરે..હમણા જ આ કાર્યકર ને અપમાનીત થવુ પડયુ છે. પણ સાહેબ સાચુ કહુ એ કાર્યકરે માફી માગી સ્વીકાર્યુ કે તમારી વાત સાચી છે. અને તમને હક છે. તમે મને તમારા કામ વીશે કહી શકો છો. કારણ કે જવાબદારી લીધી છે. પણ માફ કરજો મે ઉમેદવાર પર વીશ્વાસ મુક્યો તે ખોટો ઠર્યો છે. પણ હુ કામ કરાવવા માટે રજુઆત કરીશ.. અને આવતી ચુટણી મા આપણે આવા ઉમેદવાર ને સાથે રહી ને હરાવીશુ…અને વીધાન સભા મા પણ આપણે તેમનો વીરોધ કરીશુ. અને ખુલ્લા પાડીશુ.

સવાલ : –  તમે કઇ સોસાયટી મા રહો છો. અને તમારો સુ પ્રશ્ન છે….

જવાબ : – હુ કંકુપાર્ક સોસાયટી મા રહુ છુ. અને તમને જે ફોટો મોકલ્યો તે ભાઇ પણ કંકુપાર્ક સોસાયટી મા જ રહે છે. અમે ૧૦ વરસ થી બે રોડ ની માગણી કરીએ છીએ. પણ આજ સુધી કંકુ પાર્ક સોસાયટી મા એક પણ કામ થયુ નથી. કંકુ પાર્ક સોસાયટી બની ત્યારથી અત્યાર સુધી મા નગરપાલીકા ના વીકાશ ના કોઇજ કામ થયા નથી.  કોઇ કઇ કામ કરતા જ નથી. બધા પોતાના ખીચા ભરે છે. કામ કોઇ કરતા નથી. બધા ખોટા છે. મત લેવા હોય ત્યારે પુછડી પટપટાવતા આવે છે. અને મત આપી જીતાડીએ એટલે કોણ તમે, ને કોણ હુ, આવુ છે.સાહેબ….

One thought on “વીકાસ થી વંચીત વોર્ડ ન. ૧૧ ગણપતી ફાટસર વીસ્તાર……”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *