સરકારી લુટ…
લોકો ના કહેવા મુજબ વર્તમાન મા ગુજરાત સરકાર સામે સૌથી મોટો કોઇ પડકાર હોય તો તે મોંઘવારી ને કાબુમા કરવાનો છે.પેટ્રોલ અને ડીજલ ના ભાવ વધારા ને લોકો સરકારી લુટ કહે છે. અને કહે છે.કે કોંગ્રેશ સરકાર વખતે ક્રુડ ના ભાવ ૧૦૮ ડોલર હતા અને તો પણ પેટ્રોલ ના ભાવ ૬૦ રુપીયા અને ડીજલ ના ભાવ ૫૨ રુપીયા હતા જ્યારે છેલ્લા ત્રણ વરસ થી ક્રુડ ના ૨૦ ડોલર થી લઇ ૭૨ ડોલર જ થયા છે. તો પણ મોદી સરકાર ના રાજ મા પેટ્રોલ ૧૦૦ રુપીયે અને ડીજલ ભાવ પણ ૯૮ રુપીયા છે.

ભાજપ ના વળતા પાણી નક્કી ..જાણો કારણો…
રાંધણ ગેસ ના ભાવ મા પણ છાશવારે તોતીંગ વધારો ….
કોંગ્રેશ સરકાર વખતે ક્રુડ ના ભાવ ૧૦૮ ડોલર હતા અને છતા પણ રાંધણ ગેસ ૪૦૦ રુપીયે બાટલો હતો. અને મોદી સરકાર ના રાજ મા ગેસ નો બાટલો ૧૦૦૦ રુપીયે પહોચવા આવ્યો,, અને પરીણામ સ્વરુપ ગ્રામ્ય વીસ્તાર ના ગરીબ લોકો ગેસ નો બાટલો ભરાવી સકવામા અસમર્થ રહે છે. જેની સીધી અસર સરકાર ના પરફોર્મંસ પર પડી છે. અને વર્તમાન મા મોદી સરકાર અને ભાજપ ની લોકપ્રિયતા સાવ નીચી આવી ગઇ છે.

ખાધ્ય પદાર્થો મા ભેળસેળરોકવી..એ નવા મુખ્યમંત્રી ની પ્રાથમીકતા હોવી જોઇએ.
સોસિયલ મીડીયામા વીપક્ષે મોંઘવારી વીશે રમુજ ભર્યા મેસેજો વાયરલ કર્યા…
હાલ આઇ પી એલ ચાલી રહી છે. અને લોકો એ ક્રીકેટ કોમેંટ્રી ના સ્વરુપ મા નીચે મુજબના પેટ્રોલ ડીજલ અને ગેસના ભાવવધારા ના મેસેજો વાયરલ કરતા સરકારની લોકપ્રિયતા સાવ તળીયે આવી ગઇ છે.

ભારતીય ટીમ ની જબરજસ્ત બેટીંગ
ઓપનર ખેલાડી પેટ્રોલસિંહ ૧૦૩ રન બનાવવા સાથે રમતમાં ચાલું જ છે તો સામે ના છેડા ઉપર એમને સાથ આપવા ડિઝલભાઈ પણ હવે ફક્ત ૨/૪ પૈસા રુપી રનથી સેન્ચ્યુરી બનાવવાની તૈયારી ઉપર ઊભા જ છે.ટે સ્ટ મેચમાં પણ ભારતીય ખેલાડીઓ નું દબદબો ચાલું થવા લાગ્યો છે આ બાજુ મગફળીતેલસિંગે તો ડબલ સેન્ચુરી મારી દીધી જ છે તેમને સાથ આપી રહેલા કપાસીયાતેલભાઈ પણ પોતાનું જબરજસ્ત પરફોર્મન્સ કરી ને અણનમ રમી રહ્યા છે, પેલી બાજુ ગેસસિલીન્ડરજી ને પણ પોતાનું કૌતુક દેખાડવામાં ૯૫૦ રન સાથે ધીમે ધીમે ૧૦૦૦ રન પુરા કરવાની લગોલગ પહોંચી ગયા છે.
[…] […]
[…] […]
[…] […]