સુરેંદ્રનગર જિલ્લા સંકલન સમિતિની બેઠક તા. ૨૧ મી મે ના રોજ મળશે….
સુરેન્દ્રનગર ખાતે આગામી તા.૨૧ મી મે ૨૦૨૨ ને શનિવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકેજિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે યોજાનાર છે. જે અન્વયે પ્રથમતબક્કામાં સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ સાથે અને ત્યારબાદ અધિકારીશ્રીઓ સાથેની બેઠક યોજાશે,જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Itís hard to find experienced people about this subject, however, you sound like you know what youíre talking about! Thanks