સુરેન્દ્રનગર માં રેઢિયાર પશું નો ત્રાસ તંત્ર અજાણ ..
સુરેન્દ્રનગર ની મુખ્ય બજાર એટલે કે હેન્ડલૂમ થી ટાવર રોડ ઉપર રેઢિયાર પશું નો ત્રાસ
ખુબજ વધી ગયો છે, અને પરિણામે નાગરિકો ને ખુબજ હાલાકી ભોગવવી પડે છે, પરંતુ
મ્યુનિસિપાલિટી તંત્ર સાવ અજાણ હોય તેમ લાગી રહયું છે.

મહાનગર પાલિકા કમિશનર ની કામગીરી સરાહનીય પરંતુ
રેઢિયાર પશું મામલે તંત્ર ઉદાશ.
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા જાહેર કરવામાં આવી તો નાગરિકો ને પણ આશા જાગી કે હવે
કમિશનર આવસે એટલે મુખ્ય બજાર માં રખડતાં રેઢિયાર પશું ના ત્રાસ માંથી મુક્તિ મળશે.
પરંતુ હાલના સમયે આ આશા ઠગારી નીવડી હોય તેમ લાગી રહ્યું છે. અને આ બાબતે તંત્ર પણ
સાવ ઉદાશ હોય તેમ લાગી રહ્યું છે. એવું સુરેન્દ્રનગર ની જનતા જણાવી રહી છે. જોકે નગર ની
જનતા કમિશનર શ્રી ની કામગીરી ને ખુબજ આવકારે છે. અને એટલે ફ્રીડમ જર્નાલિજમ ના
માધ્યમ થી કમિશનર શ્રી ની સમક્ષ માગણી કરે છે કે બજાર માંથી રેઢિયાર પશું નો ત્રાસ દૂર થાય
તેવા પગલાં તાત્કાલિક ભરવામાં આવે.
સુરેન્દ્રનગર માં કચરાના એકત્રીકરણ માટે ૩૮ જેટલી કલેક્શન વાનને લીલીઝંડી..

ગુજરાત હાઈકોર્ટે અનેક વખત ચિંતા વ્યક્ત કરી છતાં..
ગુજરાત હાઈકોર્ટે અનેક વખત ચિંતા વ્યક્ત કરી છતાં ગુજરાત ના શહેરોમાં રેઢિયાળ
ગાયો/આખલાઓનો ઉપદ્રવ ઘટ્યો નથી . ગુજરાતના દરેક સિટી/ ટાઉન/ ગામડાંઓમાં
રેઢિયાળ ગાયો/ આખલાઓનો ભયંકર ત્રાસ છે.

આ સમસ્યા માટે જવાબદાર કોણ ?
આ સમસ્યા માટે સત્તાપક્ષ વધુ જવાબદાર છે કે નાગરિકો એ નાગરિકો ના વિવેક ઉપર છોડીએ .
એક તરફ નાગરિકો ને ગૌવંશવાદી સરકાર જોઈએ છે; બીજી તરફ રેઢિયાળ ગાયો/આખલાઓનો
ઉપદ્રવ સહન થતો નથી. સરકારનો/સત્તાપક્ષનો વાંક વધુ છે. તેમણે મતો લેવા ધાર્મિક લાગણીઓને
સુરેન્દ્રનગરવાસીઓ ને મહાનગરપાલિકા ની ભેટ..
અગ્રતા આપી. હિન્દુઓ માટે ગાય પૂજનીય છે, તે લાગણીનો રાજકીય સત્તા પ્રાપ્ત કરવા માટે સરકારે
બરાબર ઉપયોગ કર્યો . આખા ગુજરાતમાં એક પણ ભેંશ રેઢિયાળ જોવા મળતી નથી.
માત્ર સિલેક્ટિવ ધાર્મિક લાગણીના કારણે રેઢિયાળ ગાયો/આખલાઓનો ત્રાસ છે .
[…] […]