ukrain crisiss / પુતીન નો ટાઇગર મુવ… બે કદમ પાછા હટીને અણૂ હુમલો ?
રુશ ના રાસ્ટ્રપતી વ્લાદીમીર પુતીને યુક્રેન સાથેના ૩૮ દીવસ ના ભીષણ યુદ્ધ પછી અચાનક વીશ્વાસ કેળવવા ની વાત કરી ને પોતાની રુશ આર્મી ને બે કદમ પાછા હટવાના આદેશ આપવામા હોય તેવી માહીતી મળી રહી છે. અને રુશ સેના ખારકીવ, ચર્નહીવ, ગોસ્ટોમેલ, ચર્નોબીલ જેવા શહેરો પર થી પાછી હટી ગઇ છે. યુક્રેન સેના ના સમ્પુર્ણ કબજા મા ઉપરોક્ત શહેરો આવી ગયા હોવાની યુક્રેન સેના દ્વારા જાહેરાત કરવામા આવી છે.એવા સંજોગોમા રુશ અણૂ હુમલો કરશે એવી આશંકા મજબુત.

પુતીન ની સેના નો ટાઇગર મુવ, પરંતુ રુશ સેના ના હવાઇ હુમલામા કોઇ જ ઘટાડો નહી.
હાલના સમયમા રુશ ની આર્મી યુક્રેન માથી પોતાની આર્મી પાછી ફરી રહી છે. અને યુક્રેન આર્મી ફરીથી રુશ ના કબજા વાળા શહેરો પાછા મેળવી રહી છે. પરંતુ રુશ આર્મી ના હવાઇ હુમલા મા કોઇ જ ઘટાડો જણાતો નથી. રુશ એવરેજ દીવસ ના ૩૫ થી ૪૫ મીસાઇલ હુમલા યુક્રેન ના શહેરો ઉપર કરી રહ્યુ છે.

ukrain crisiss / રશીયા યુક્રેન યુદ્ધ ના તાજા અપડેટસ….
સેના પાછી બોલાવી મેદાન કલીયર કરી અણુ હુમલો કરવાની આશંકા મજબુત.
દુનીયા ભરના સૈન્ય નીશ્ણાતો દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામા આવે છે કે રુશ યુક્રેન ઉપર અણુ હુમલો કરવા સજ્જ છે. અને સૈન્ય નીશ્ણાતો ની એ વાત ને રુશ ના ટાઇગર મુવ બાદ બળ મળી રહ્યુ છે. અગાઉ રુશ ના રાસ્ટ્રપતી પુતીન દ્વારા પણ અણૂ હુમલા ની ધમકી આપવામા આવી છે. ઉપરાન ક્રેમલીન દ્વારા પણ અણૂ હુમલા ને સમર્થન આપવામા આવ્યુ છે. ઉપરાન હાલમા જ રુશ ની સેના દ્વારા સીક્રેટ જગ્યા ઉપર અણૂ હુમલા ની ડ્રીલ કરવામા આવી અને હેલીકોપ્ટર દ્વારા અણૂબોમ્બ ફેંકવાની ટ્રેનીગ આપવામા આવી છે. તેવી માહીતી જાહેર થયા બાદ દુનીયા ભર મા એ વાત ને સમર્થન મળી રહ્યુ છે કે રુશ ના ટાઇગર મુવ બાદ છેલ્લુ પગલુ યુક્રેન ઉપર અણુ હુમલો કરવાનુ રશીયા મા રાસ્ટ્રપતી પુતીન લઇ શકે છે.
[…] ukraincrisiss/ પુતીન નો ટાઇગર મુવ… બે કદમ પાછા હ… […]
[…] ukraincrisiss/ પુતીન નો ટાઇગર મુવ… બે કદમ પાછા હ… […]