સુરેંદ્રનગર ખાદી સંસ્થાઓ ની મુલાકાતે સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના ચેરમેન શ્રી મનોજકુમાર કલમઠેકર સાહેબ…
આજે સુરેંદ્રનગર જીલ્લા મા ખાદી ની પ્રવ્રુતી કરતી ખાદી ની સંસ્થાઓ ની મુલાકાત સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના ચેરમેન શ્રી મનોજકુમાર કલમઠેકર સાહેબ લીધી હતી અને ખાદી વીવીધ પ્રકારનુ ઉત્પાદન કરતી પાચ સંસ્થાઓ ની મુલાકાત લેતા ખાદી ઇંસ્ટીટયુશન ના પ્રમુખ શ્રી દ્વારા સંસ્થા ઓ ની મુલાકાત દરમીયાન ખાદીના વીવીધ ઉત્પાદનો વીશે માહીતી આપવામા આવી હતી.



આ પણ વાચો – સુરેંદ્રનગર મા ખાદી ઇન્સ્ટીટયુસન્સ એસોસીએશન ટ્રસ્ટ ની સામાન્ય સભામા હોદ્દેદારો ની વરણી …….
ગુજરાત રેશમ ખાદી ગ્રામોધ્યોગ ટ્રસ્ટ ની મુલાકાતે સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના ચેરમેન શ્રી…
સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના ચેરમેન શ્રી મનોજકુમાર કલમઠેકર સાહેબ શ્રી દ્વારા ગુજરાત રેશમ ખાદી ગ્રામોધ્યોગ ટ્રસ્ટ ની મુલાકાત લઇ રેશમ સુતર માથી પટોળા સાડી તૈયાર કરવામા આવે છે તેની માહીતી મેળવી હતી..

આ પણ વાચો – સરકાર સામે સૌથી મોટો પડકાર બેકાબુ મોંઘવારી…..
શ્રી માત્રુભુમી રેશમ ખાદી ગ્રામોધ્યોગ ટ્રસ્ટ ની મુલાકાતે. સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના ચેરમેન શ્રી…
સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના ચેરમેન શ્રી મનોજકુમાર કલમઠેકર સાહેબ શ્રી દ્વારા શ્રી માત્રુભુમી રેશમ ખાદી ગ્રામોધ્યોગ ટ્રસ્ટ ની મુલાકાત લઇ રેશમ સુતર માથી પટોળા સાડી બનાવવાની માહીતી મેળવી હતી

રુરલ ડેવલપમેંટ ફાઉંડેશન ની મુલાકાતે સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના ચેરમેન શ્રી…
સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના ચેરમેન શ્રી મનોજકુમાર કલમઠેકર સાહેબ શ્રી દ્વારા રુરલ ડેવલપમેંટ ફાઉંડેશન ની મુલાકાત લઇ રેશમ સુતર ના ઉત્પાદન વીશે પ્લાંટ મા કકુન માથી રેશમ સુતર ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહીતી મેળવી હતી.

આ પણ વાચો – आज ही के दिन भारत रत्न डॉ.बाबासाहेब आंबेडकर ने अपने करोडो लोगो के लिए संकल्प लिया था
ઘણાદ ખાદીગ્રામો.ટ્રસ્ટ ની મુલાકાતે સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના ચેરમેન શ્રી…
સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના ચેરમેન શ્રી મનોજકુમાર કલમઠેકર સાહેબ શ્રી દ્વારા ઘણાદ ખાદીગ્રામો.ટ્રસ્ટ ની મુલાકાત લઇ રુ માથી કંતાઇ દ્વારા સુતર બનાવવાની અને સુતર બન્યા બાદ કાપડ બનાવવાની માહીતી મેળવી હતી.

શ્રી માત્રુભુમી રેશમ ખાદી ગ્રામોધ્યોગ ટ્રસ્ટ કેમ્પસ મા ફંકશન નુ આયોજન…
સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના ચેરમેન શ્રી મનોજકુમાર કલમઠેકર સાહેબ શ્રી દ્વારા ઉપરોક્ત સંસ્થાઓ ની મુલાકાત બાદ શ્રી માત્રુભુમી રેશમ ખાદી ગ્રામોધ્યોગ ટ્રસ્ટ ના કેમ્પસ મા આયોજીત ફંક્શન મા પધારી જીલ્લાની ૧૦૫ સંસ્થા ના પ્રતીનીધી શ્રી ઓને સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના સી સી ના નીયમો અને સંસ્થા ની પાત્રતા અને બેંકના નીયમો ની માહીતી આપી હતી અને ખાદી નુ ઉતપાદન વધારી વધારે મા વધારે રોજગારી નુ સ્રુજન કરવા માટે સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના ચેરમેન શ્રી મનોજકુમાર કલમઠેકર સાહેબ દ્વારા પોજીટીવ અભીગમ અપનાવી જીલાની ખાદી કામ કરતી સંસ્થાઓના પ્રતીનીધી ઓને બેંક દ્વારા સહકાર આપવાનુ આશ્વાસન આપવામા આવ્યુ હતુ…
આ પણ વાચો – ગાંધી જયંતિ પર ખાદી ખરીદવાનો રેકોર્ડ બનાવીએ.
ખાદી ઇંસ્ટીટયુશન એસોસીએસન ના પ્રમુખ શ્રી દેવજીભાઇ રાઠોડ.બીપીનભાઇ મકવાણા.મોતીલાલ વાઘેલા.બાબુલાલ વાઘેલા…બાબુભાઇ પંડયા અને ગુજરાત રેશમ ખાદી ગ્રામો.ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ના ભાઇ અને સૌરાસ્ટ્ર ગ્રામીણ બેંક ના કર્મચારી શ્રી આનંદભાઇ આર રાઠોડ દ્વારા ખુબજ સરસ કામગીરી કરી આ આખા કાર્યક્રમ ને સફળ બનાવવામા મહત્વપુર્ણ યોગદાન આપવામા આવ્યુ હતુ.અને કાર્યક્રમ ને સફળ બનાવવામા આવેલ…