ખેલ મહાકુંભ

ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષા સ્પર્ધાનો કાર્યક્રમ જાહેર…

ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ખો-ખો અંડર-૧૭ ઓપન ભાઈઓ બહેનોની સ્પર્ધાનો કાર્યક્રમ જાહેર…

સભ્ય સચિવ જિલ્લા ખેલ મહાકુંભ સમિતિ અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી સુરેન્દ્રનગરની  અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ખેલ મહાકુંભ-૨૦૨૧-૨૨ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષા અં-૧૭, ઓપન (માત્ર પસંદગી ટીમ) ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૧૩/૦૫/૨૦૨૨ થી ૨૧/૦૫/૨૦૨૨ દરમ્યાન નીચે દર્શાવ્યા મુજબ યોજાનાર છે.

ખેલ મહાકુંભ
ખેલ મહાકુંભ

સુરેન્દ્રનગર જિલ્લામાં સુર્યોદય થતા પહેલા અને સુર્યાસ્ત થાય બાદ રેતી ખનન ઉપર કાયદાથી પ્રતિબંધ…

ક્રમ એઇઝ ગ્રુપ રીપોર્ટીંગ તારીખ,

સમય અને સ્થળ

સ્પર્ધા તારીખ, સમય અને સ્થળ
અંડર-૧૭ બહેનો માત્ર પસંદગી ટીમ તા.૧૩/૦૫/૨૦૨૨

સાંજે: ૦૫:૦૦ કલાકે

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી

 

 

 

 

 

 

સ્પર્ધાની મેચો લીગ પદ્ધતિથી રમાડવાની સૂચના હોય, પ્રારંભિક મેચો રીપોર્ટીંગના દિવસે રાત્રે ઇન્ડોર હોલમાં લાઇટીંગમાં રમાડવામાં આવશે.

અર્ધલશ્કરી દળોની ૧૦૭  કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોના વેચાણની શરૂઆત કરી…..

 

અંડર-૧૭ ભાઈઓ  માત્ર પસંદગી ટીમ તા.૧૫/૦૫/૨૦૨૨

સાંજે: ૦૫:૦૦ કલાકે

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી

ઓપન એજ બહેનો માત્ર પસંદગી ટીમ તા.૧૭/૦૫/૨૦૨૨

સાંજે: ૦૫:૦૦ કલાકે

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી

ઓપન એજ ભાઈઓ માત્ર પસંદગી ટીમ તા.૧૯/૦૫/૨૦૨૨

સાંજે: ૦૫:૦૦ કલાકે

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

માહિતી બ્યૂરો, સુરેન્‍દ્રનગર તરફથી…

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: