ગાંધી જયંતી નીમીતે ગુજરાત સરકાર ની  ખાદીમા ૩૦ % વળતર ની જાહેરાત..ગાંધી જયંતી નીમીતે ગુજરાત સરકાર ની  ખાદીમા ૩૦ % વળતર ની જાહેરાત..

 

ગાંધી જયંતી નીમીતે ખાદી ખરીદવા લોકો ની ભીડ ઉમટી..
ગાંધી જયંતી નીમીતે ખાદી ખરીદવા લોકો ની ભીડ ઉમટી..

ગાંધી જયંતી નીમીતે ગુજરાત સરકાર ની  ખાદીમા ૩૦ % વળતર ની જાહેરાત..

૨ ઓકટોબર પુજ્ય બાપુ ની જન્મજયંતી નીમીતે પુજ્ય બાપુ નો અમુલ્ય વારસો એવા ખાદી ના ક્ષેત્ર મા

રોજગારી મેળવતા કારીગરો ને સંસ્થાઓ ને મદદરુપ થવાના અને આપણા વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદી

સાહેબ ના વોકલ ફોર લોકલ ના આહવાન ને સાકાર કરવા માટે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રભાઇ પટેલ

દ્વારા ૨ ઓક્ટોબર ૨૦૨૨  થી ૩૧/૧૨/૨૦૨૨ સુધી ૩૦ % વળતર આપવાની જાહેરાત કરવામા આવી છે.

ગાંધી જયંતી નીમીતે ખાદી ખરીદવા લોકો ની ભીડ ઉમટી..
ગાંધી જયંતી નીમીતે ખાદી ખરીદવા લોકો ની ભીડ ઉમટી..

વિશ્વના સૌથી મોટા ખાદી ઉત્સવમાં 7500 ખાદી કારીગરોએ એક

સાથે ચરખો કાંતીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

ગાંધી જયંતી નીમીતે ખાદી ખરીદવા લોકો ની ભીડ ઉમટી..

આજ રોજ તા : ૨ ઓક્ટોબર પુજય બાપુ ની જયંતી નીમીતે ખાદી પ્રેમી જનતા એ અને ખાસ કરીને

ભાજપ ના નેતાગણ અને કાર્યકરો એ ખાદીને પ્રોત્સાહન આપવા અને વોકલ ફોર લોકલ ના આપણા

વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદી ના આહવાન ને સાકાર કરવા માટે આજે દીવસ ભર શહેરના ખાદી ભંડારો

મા ખાદી ખરીદવા લોકોની મેદની જોવા મળી હતી.

ગાંધી જયંતી નીમીતે ખાદી ખરીદવા લોકો ની ભીડ ઉમટી..
ગાંધી જયંતી નીમીતે ખાદી ખરીદવા લોકો ની ભીડ ઉમટી..

બરોડા ”શક્તી” મેળા મા પટોળા સાડી ની શાળ ની મુલાકાત

લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્ર ભાઇ પટેલ…

સરકાર ના પ્રશંશનીય પગલા થી ખાદી જગત અત્યંત ખુશ…

આ તકે આમારા રીપોર્ટર દ્વારા ખાદી સંસ્થાઓ ના પ્રતીનીધીઓ ના મંતવ્યો જાણવાનો પ્રયાસ કરતા ખાદી

સંસ્થાઓ ના મંત્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા આપણા વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદી અને ભુપેંદ્રભાઇ પટેલ ની

પ્રશંશા કરી હતી અને ખાદી ની સંસ્થાઓ અને કારીગરો ને મદદ કરવાના આવા સકારાત્મક પગલાને હર્ષભેર

આવકાર્યુ હતુ.

ગાંધી જયંતી નીમીતે ખાદી ખરીદવા લોકો ની ભીડ ઉમટી..
ગાંધી જયંતી નીમીતે ખાદી ખરીદવા લોકો ની ભીડ ઉમટી..

અમદાવાદ ના ભાગ્યોદય ખાદી ભંડાર મા ભાજપ ના ધારસભ્યો અને કાર્યકર્તાઓએ

ખાદી ખરીદી ગાંધી જયંતી ની ઉજવણી કરી.

આજના ગાંધી જયંતી ના દીવશે  અમદાવાદ શહેરના ભુલાભાઇ વીસ્તારમા આવેલ ભાગ્યોદય સેવા સંઘ અમદાવાદ

ના ભાગ્યોદય ખાદી ભંડાર મા ભાજપના મણીનગર ના ધારાસભયશ્રી સુરેશભાઇ પટેલ તેમજ ધર્મેંદ્રભાઇ શાહ તેમજ

સ્ટેંડીંગ કમીટી ના ચેરમેન શ્રી પ્રવીણભાઇ પટેલ તેમજ એક્ષ-ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘેલા તેમજ એક્ષ-ધારાસભ્ય

શ્રીગીરીશચંદ્ર પરમાર એ બાપુ ની પ્રતીમાને પુસ્પાંજલી અર્પણ કરી ખાદી ની ખરીદી કરી ટીમ ભાગ્યોદય નો જુસ્સો

વધારેલ.તેમજ મજુરગામ મા આવેલ ભાગ્યોદય ખાદીમોલ તેમજ જી એમ ડી સી ગ્રાઉંડ ખાતે ભાગ્યોદય ખાદી સ્ટોલ

મા અમદાવાદ શહેરના મણીનગર,ઇશનપુર,વટવા,લામ્ભા,ખાડીયા,કોર્પોરેટર તમામ ભાજપ કાર્યકરતાઓ ખાદી

ખરીદવા ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *