ગુજરાત મા ''ગુલાબ '' વાવાઝોડુ ગયુ, હવે ’’ શાહિન ‘’ વાવાઝોડાનો ખતરો, આગામી ત્રણ દિવસ ભારે..

વાવાઝોડા ગુલાબને લઈને હવામાન વિભાગે જાણકારી આપી છે. વિશાખાપટ્ટનમ સ્થિત હવામાન વિભાગના પ્રમુખે જણાવ્યુ કે વાવાઝોડા ગુલાબની તીવ્રતા કમજોર થઈને ડીપ ડિપ્રેશનમાં બદલાઈ ગઈ છે જે એક રાહતના સમાચાર છે.

વાવાઝોડા ગુલાબની અસર હવે ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ પર રહી શકે છે. ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, દક્ષિણી છત્તીસગઢ, મરાઠાવાડા, વિદર્ભ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, દક્ષિણી ઓડિશા, પશ્ચિમી મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં વરસાદને યલો એલર્ટ જારી કર્યુ છે.

આ સિવાય હવામાન વિભાગ અનુસાર મુંબઈ અને મહારાષ્ટ્રમાં આગામી ૧૨  કલાકમાં તોફાની હવાઓ ચાલવાની સંભાવના છે જેથી વિદર્ભ, મરાઠાવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનુ એલર્ટ જારી કર્યુ છે.

વાવાઝોડા ગુલાબની અસર હવે ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ પર રહી શકે છે. ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, દક્ષિણી છત્તીસગઢ, મરાઠાવાડા, વિદર્ભ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, દક્ષિણી ઓડિશા, પશ્ચિમી મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં વરસાદને યલો એલર્ટ જારી કર્યુ છે.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: