વિશ્વ ધીરે ધીરે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ વળી રહ્યું છે….
યુક્રેન બાદ યમનમાં પણ યુદ્ધ શરૂ, વિશ્વ ધીરે ધીરે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ વળી રહ્યું છે….સાઉદી આરબ એ હુતી વિદ્રોહીઓના અડ્ડા પર ભયાનક બોમ્બમારો શરૂ કર્યો છે. વિશ્વ પહેલેથી જ યુક્રેન યુદ્ધથી પરેશાન છે, પરંતુ હવે યમનમાં પણ હુતી વિદ્રોહીઓ સામે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને સાઉદી અરેબિયાના નેતૃત્વમાં ગઠબંધન દળોએહુતી વિદ્રોહીઓ વિરુદ્ધ તીવ્ર હુમલો શરૂ કર્યો છે.હુતી વિદ્રોહીઓ અગાઉ સાઉદી અરેબિયા પર હુમલો કરી ચુક્યા છે, ત્યારબાદ સાઉદી આરબ એ પણ કરી હુતી વિદ્રોહીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.
ukrain crisiss / રશીયા યુક્રેન યુદ્ધ ના તાજા અપડેટસ….
જ્યાં સુધી તે તેના લક્ષ્યોને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે.
સાઉદી અરેબિયાના રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે યમનમાં સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધને તેની ઓઇલ સુવિધાઓ પરના હુમલાઓને રોકવા અને વૈશ્વિક ઉર્જા સ્ત્રોતોને સુરક્ષિત કરવા માટે શનિવારે સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. ગઠબંધન દળોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તે તેના લક્ષ્યોને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે.
રુશ અને યુક્રેન યુદ્ધમાં પહેલીવાર નાટો ની એન્ટ્રી…
પહેલા હુતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાની ઓઈલ કંપનીઓ પર હુમલા શરૂ કર્યા હતા..
તમને જણાવી દઈએ કે પહેલા હુતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાની ઓઈલ કંપનીઓ પર હુમલા શરૂ કર્યા હતા અને હવે સાઉદી અરેબિયા માત્ર જવાબી કાર્યવાહી કરી રહ્યું છે.જ્યારે દેશમાં ફોર્મ્યુલા વન રેસ ચાલી રહી છે ત્યારે હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર હુમલો કર્યો છે. તે જ સમયે, સાઉદી અરેબિયા ના સરકારી મીડિયાએ કહ્યું છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
[…] […]