World Press Freedom Day / આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે.....

આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ….

વિશ્વમાં ગત વર્ષમાં  ૪૭  પત્રકારોની હત્યા થઈ, ૩૫૦  થી વધુને જેલમાં મોકલાયા. આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે ત્યારે લોકશાહી, જ્યુડીસરી સહીતના ચાર પાયા છે. જેમાં પત્રકારત્વ કે જે એક ચોથો પાયો માનવમાં આવે છે. ત્યારે આજે પ્રેસની આઝાદી છીનવાતી જતી હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે, પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત વર્ષે વિશ્વ મા ૪૭ જેટલા પત્રકારોની હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ આંકડો જેવી રીતે ચોંકાવનારો છે તેવી જ રીતે પત્રકારોને જેલ હવાલે કરવાનો આંકડો પણ ચોંકવનારો છે કેમ કે, વિશ્વ ભર મા ૩૫૦ થી વધુ પત્રકારોને જેલમાં મોકલવામાં આવ્યા છે.

વઢવાણ મા ધારાસભ્ય ગુમ છે એવા ફોટા સાથેના મેસેજ સોસીયલ મીડીયામા વાયરલ….

World Press Freedom Day / આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે.....
World Press Freedom Day / આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે…..

આ વર્ષની થીમ જર્નાલિઝમ અંડર ડિજિટલ સીઝ…

આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે ત્યારે આ વર્ષની થીમ જર્નાલિઝમ અંડર ડિજિટલ સીઝ એટલે કે, ડિજિટલ દેખરેખમાં પત્રકારત્વ, આ થીમને ધ્યાનમાં રાખીને વાત કરવા જઈએ તો વિશ્વમાં 80 ટકા પ્રેસની આઝાદી છીનવાઈ છે. એટલે કે, 20 ટકા જ દેશો એવા છે કેસ જ્યાં દેશોમાં આઝાદી પર અંકુશ લગાવવામાં નથી આવ્યો.

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version