'' એક શામ બાબા ભીમ કે નામ ''

૧૪ અપ્રીલે ૧૪ કીલો ની કેક કાપી ગણપતી ફાટસર મા આમ્બેડકર જયંતી ની અનોખી ઉજવણી….

તા : ૧૩ એપ્રીલ ની રાત્રે ૧૨ કલાક ના સમયે ૧૪ એપ્રીલ ની શરુઆત થતા જ સુરેંદ્રનગર ના વઢવાણ મા આવેલા ગણપતી ફાટસર વીસ્તાર મા ડો. બાબા સાહેબ આમ્બેડકર ની જન્મજયંતી ની ઉજવણી અનોખી રીતે કરવામા આવી હતી. ૧૪ એપ્રીલ ના રોજ સીમ્બોલ ઓફ નોલેજ અને વીશ્વ જેને મહામાનવ કહે છે એવા શ્રી ડૉ. ભીમરાવ આમ્બેડકર સાહેબ ના જન્મ દીન નીમીતે ૧૪ કીલો ની કેક કાપી વઢવાણ ના ગણપતી ફાટસર ની જનતા એ ઉજવણી કરી હતી.

'' એક શામ બાબા ભીમ કે નામ ''
” એક શામ બાબા ભીમ કે નામ ”

” એક શામ બાબા ભીમ કે નામ ” કાર્યક્રમ નુ આયોજન કરાયુ.

સુરેંદ્રનગર ના વઢવાણ મા આવેલા ગણપતી ફાટસર વીસ્તાર મા ડો. બાબા સાહેબ આમ્બેડકર ની જન્મજયંતી ની પુર્વ સંધ્યાએ તા : ૧૩ એપ્રીલ ની રાત્રે ” એક શામ બાબા ભીમ કે નામ ” નામના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવેલ હતુ. જેમા ભીમ સાહીત્યકાર શ્રી દીનેશ ગોહીલ દ્વારા ખુબજ સરસ રીતે બાબા શાહેબ ના શંદેશ ને પોતાની આગવી શૈલી મા આપણી લોકશાહેત્ય  ની ” સપાકરુ ”  જેવી અત્યંત પ્રખ્યાત ગાયકી ઓ મા ગાઇ અને લોકો સુધી પહોચાદ્યો હતો. આ ઉપરાંત  ખ્યાતનામ કલાકાર શ્રી દશરથ સાલવી અને સચીન સાલવી દ્વારા બાબા સાહેબ નો સંદેશ પોતાની રચનાઓ દ્વારા આગવી શૈલીમા ગાઇ રજુ કરવામા આવ્યો હતો. અને લોકો સુધી બાબા શાહેબ ના વીચારો અને શંદેશ પહોચાડ્યો હતો.

'' એક શામ બાબા ભીમ કે નામ ''
” એક શામ બાબા ભીમ કે નામ ”

સમાજ ના યુવાનો ને સરકારી નોકરી માટે ફ્રી ટ્રેનીંગ આપનાર નીવ્રુત આર્મીમેનો નુ સ્વાગત કરાયુ….

સુરેંદ્રનગર ના વઢવાણ મા આવેલા ગણપતી ફાટસર વીસ્તાર મા ડો. બાબા સાહેબ આમ્બેડકર ની જન્મજયંતી ના કાર્યક્રમ મા એક્સ આર્મી મેન એવા સમાજન વીકાશ મા સહભાગી અને સમાજના યુવાનો ને નોકરી માટે વીનામુલ્યે ટ્રેનીંગ આપનારા નીવ્રુત આર્મીમેન ના ગ્રુપ ના સભ્યો નુ આયોજકો દ્વારા સન્માન કરવામા આવેલ હતુ અને સાથે સમાજ ના બીજા જુદા જુદા ફીલ્ડ મા નોકરી કરી નીવ્રુત થતા નોકરીઆતો નુ પણ સન્માન કરવામા આવેલ હતુ.

ગણપતી ફાટસર વોર્ડ – ૧૧ મા ઘણી બધી સોસાયટી મા આકારણી બાકી….

આ કાર્યક્રમ નુ સફળ આયોજન શ્રી અશોકભાઇ ચાવડા, શ્રી દીનેશભાઇ સોલંકી અને ગ્રુપ ના સભ્યો દ્વારા કરવામા આવ્યુ હતુ….

 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: