Raghav-ChadhaRaghav-Chadha

🔥

Raghav Chadha વિવાદે AAPને એક “exposed” પાર્ટી તરીકે રજૂ કરી છે.

જનતા વચ્ચે હવે સવાલ છે કે AAP ખરેખર સામાન્ય માણસની પાર્ટી રહી છે કે માત્ર

પાવર સેન્ટર્સની ?

AAP (Aam Aadmi Party) હાલમાં આંતરિક વિવાદમાં છે,

ખાસ કરીને Raghav Chadha ને લઈને. ઘણા લોકો માને છે કે પાર્ટી

હવે “aam aadmi” (સામાન્ય માણસ) થી દૂર જઈને બિઝનેસ અને

પાવર સેન્ટર્સ તરફ વળી રહી છે, જેના કારણે જનતા વચ્ચે વિશ્વાસમાં

ઘટાડો જોવા મળે છે.

AI નોકરીનો દુશ્મન કે ભવિષ્યનો મિત્ર ?

🔥 Raghav Chadha વિવાદ: AAPની અંદરની લડાઈ. 

Aam Aadmi Party (AAP) હાલમાં એક મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે.

Raghav Chadha ને Rajya Sabha માં Deputy Leader પદ પરથી હટાવ્યા બાદ,

પાર્ટી અંદરની તણાવ બહાર આવી ગયો છે. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ

થઈ રહી છે અને લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

રસ્તાઓ ની ફરીયાદ માટે ગુજમાર્ગ એપ્લિકેશન….

🎭 વિવાદની શરૂઆત…

Raghav Chadha પર આરોપ છે કે તેઓ પાર્ટીના મહત્વના

મુદ્દાઓ પર મજબૂત રીતે ઉભા રહ્યા નથી.

AAP નેતૃત્વે તેમને Rajya Sabha Deputy Leader

પદ પરથી દૂર કરી દીધા.

Chadha એ જાહેરમાં કહ્યું: “I am silenced, not defeated.”

Raghav-Chadha

📢 જનતા અને સોશિયલ મીડિયા પ્રતિક્રિયા

Twitter અને Facebook પર લોકો AAP ને ભાજપ ની b ટીમ  કહી રહ્યા છે.

જનતા હવે સ્પસ્ટ રીતે એવું માની રહી છે કે આપ પાર્ટી ભાજપ ની ટીમ b છે.

માટે ગુજરાત માં હવે જો મત આપવો હોય તો ભાજપ અથવા કોંગ્રેશ બે માંથી

એક પાર્ટી ને જ અપાય.

સુરેન્દ્રનગર માં રેઢિયાર પશું નો ત્રાસ તંત્ર અજાણ ..

⚖️ આવનારી મહાનગર પાલીકા  ની ચૂટણીઓ

પર કેવી રહેશે અસર..

ઘણા લોકો માને છે કે AAP હવે આમ આદમી થી દૂર થઈ ગઈ છે.

કારણ કે રાઘવ ચઢા જે સવાલ કરતાં હતા તે દેશની ગરીબ જનતા

( આમ આદમી ) ના ઉઠાવતા હતા. જેના કારણે સતા ના પાવર

સેન્ટર દ્વારા રાઘવ ચઢા ને આમ આદમી ની મુશ્કેલી ઑ વીશે

બોલતા અટકાવી શકાય.જે બાબત ગુજરાત ની આવનારી મહાનગર

પાલીકા ચૂટણીઓ માં આપ માટે ખૂબ મોટા પ્રમાણ માં નુકશાન

કરનારી શાબીત થવા જઇ રહી છે.


⚖️ રાજકીય અસર

ગુજરાત ની મહાનગર પાલિકા ચુંટણી માં આ મુદ્દો હાવી રહેશે. 

ગુજરાત ની મહાનગર પાલીકા ચુંટણી માં આ મુદો હોટ ફેવરીટ બનવા

જઇ રહ્યો છે.ગુજરાત ની શાણી જનતા હવે સ્પસ્ટ જણાવે છે કે આપ

પાર્ટી ભાજપ ની બી ટીમ છે. અને એટલે સતાના પાવર સેન્ટર ( ભાજપ )  દ્વારા

રાઘવ ચઢા ને આમ આદમી ની વાત કરતાં અટકાવવા માટે આપ

પાર્ટી પર દબાણ લાવી રાઘવ ચઢા ને રાજ્ય સભા માં ડેપ્યુટી ના પદ

પરથી દૂર કરવામાં આવ્યા છે.ગુજરાત માં લોકો જણાવે છે કે

મત ફક્ત બે જ પાર્ટી ને આપી શકાય.  ભાજપ અથવા કોંગ્રેશ,

આપ ને મત આપી પોતાનો મત વેડફી ના નખાય આવો ઓપેનિયન

શાણી ગુજરાતી જનતાનો છે. એમ જણાય છે.

🚨 નિષ્કર્ષ

Raghav Chadha વિવાદે AAPને એક “exposed” પાર્ટી તરીકે રજૂ કરી છે.

જનતા વચ્ચે હવે સવાલ છે કે AAP ખરેખર સામાન્ય માણસની પાર્ટી રહી છે કે માત્ર

( ભાજપ ) પાવર સેન્ટર્સ ની બી ટીમ ?

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version