દલીતો ને સરકાર દ્વારા શીક્ષણ સહાય મા અન્યાય બાબતે. ચીંતન મીટીંગ..
આવતી કાલે શ્રી બિર્સા આમ્બેડકર સ્વાધીકાર આંદોલન. ના નેજા હેઠળ દલીત સમાજના યુવાનો ને શીક્ષણ મા મળતી સહાય સરકાર દ્વારા બંધ કરવામા આવી છે. જે સમાજ ના હીતો ને ગમ્ભીર નુકશાન પહોચાડી રહયુ છે. અને સમાજ ના ગરીબ વીધ્યાર્થી ઓ ને ઉચ્ચ શીક્ષણ થી વંચીત રાખવાનુ અને પરીણામ સ્વરુપે સમાજના યુવાનો નોકરી થી અને અન્ય રોજગાર ની તકોથી વંચીત રાખવાનુ બહુ મોટુ સમાજ વીરોધી ષડયંત્ર હોય.

સરકાર દ્વારા દલીત વીરોધી નીતી અમલમા લાવતા દલીતો ના હીતો ને ગમ્ભીર નુકશાન…
વર્ષ – ૨૦૧૯ સુધી સરકાર દ્વારા દલીત વીધ્યાર્થી ઓ ને ખાનગી યુનિવર્સીટી/કોલેજમા ભણતા વીધ્યાર્થીઓને સરકાર દ્વારા તમામ શીક્ષણ ફી સ્કોલરશીપ અને નિભાવ સ્કોલરશીપ આપવામા આવતી હતી તે એકદમ રીતે બંધ કરી દેવામા છે. આને સરકાર ના આવા દલીત વીરોધી નિર્ણય ના કારણે ૭૬ જેટલા ઉચ્ચ અભ્યાસક્રમ મા અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ નુ શીક્ષણ અધવચ્ચેથી જ અટકી ગયુ છે. અને આવનારા સમયમા દર વર્ષે ૨૦૦૦ વિધ્યાર્થીઓ ઉચ્ચ શીક્ષણ મેળવી શકે નહી તેવી સ્થીતી નુ નીર્માણ થયુ છે. અને પરીણામ સ્વરુપ દલીત સમાજ ના યુવાનો નોકરી અને અન્ય રોજગારી ની તકો ગુમાવી દેશે. જે દલીત સમાજ માટે એક ખુબજ ગમ્ભીર નુકશાન પહોચાડે તેમ છે.
આ પણ વાચો – દલીતો ને અન્યાય….સોસીયલ મીડીયા મા પાટડી ધારાસભ્ય નૌશાદ સોલંકી ના નામથી મેસેજ વાયરલ…….
સમાજ હીત ચીંતકો ની આગળની લડત માટે ચીંતન મીટીંગ..
આ ષડયંત્ર ની વીરુદ્ધ આગળ અહીંસક લડત લડવા અને કાયદાકીય લડત લડવા માટે ની જમીન તૈયાર કરવા માટે ૮૦ ફૂટ રોડ, સંત સવયાનાથ ભવન, મારુતી પાર્ક, સુરેંદ્રનગર મુકામે તા : ૯/૦૨/૨૦૨૨ ને બુધવાર ના સાંજે ૪:૦૦ કલાક ના સમયે એક મીટીંગ નુ આયોજન કરવામા આવેલ છે.
આ પણ વાચો – વીકાસ થી વંચીત વોર્ડ ન. ૧૧ ગણપતી ફાટસર વીસ્તાર……
સમાજ હીતેચ્છુ શીક્ષીત યુવાનો, રીટાયર્ડ અધીકારી, નોકરીયાત,તેમજ આગેવાનો ને મીટીંગ મા ઉપસ્થીત રહેવા હાકલ..
આ મીટીંગ મા સમાજ ના હીતચીંતકો ને આવવા માટે અને આગળની લડત મા ભાગ લઇ સમાજના હીતમા કાર્ય કરવા ઇચ્છુક શીક્ષીત વર્ગ અને નોકરીયાત વર્ગને તેમજ સમાજ ના આશાસ્પદ શીક્ષીત યુવાનો ને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામા આવેલ છે. તો સર્વે સમાજ હીતેચ્છુ શીક્ષીત યુવાનો, રીટાયર્ડ અધીકારી, નોકરીયાત,તેમજ આગેવાનો ને મીટીંગ મા ઉપસ્થીત રહી પોતાના કીમતી સુચનો અને આગળની લડત માટે સાથ સહકાર આપવા મીટીંગ મા હાજર રહેવાનુ આયોજકો દ્વારા આમંત્રણ આપવામા આવે છે.
આ પણ વાચો – ગણપતી ફાટસર મા ખાડા રાજ…… જનતા ત્રાહીમામ…….