બરોડા ”શક્તી” મેળા મા પટોળા સાડી ની શાળ ની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્ર ભાઇ પટેલ…
આજે તા – ૨૧/૦૫/૨૦૨૨ ના રોજ ગુજરાત મા બરોડા મા મહીલા અને બાળવીકાશ મંત્રાલય દ્વારા આયોજીત ”શક્તી મેળા” મા ગુજરાત મા ખાદી ની સંસ્થા શ્રી ભાગ્યોદય સેવા સંઘ – અમદાવાદ દ્વારા ભાગ લેવામા આવેલ.અને પોતાના ઉત્પાદન એવા રેશમ પટોળા સાડી ની સાળ નુ પ્રદર્શન રાખવામા આવેલ જે પટોળા શાડી ની શાળ ની મુલાકાત ગુજરાત ના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રભાઇ પટેલે લીધી હતી અને પટોળા સાડી ની બનાવટ વીશે માહીતી મેળવી હતી અને સંસ્થાના કારીગર અને ટીમ ભાગ્યોદય નો જુસ્સો વધારેલ હતો…


આજાદી ના અમ્રુત મહોત્સવ ની ઉજવણી ના ભાગ સ્વરુપ આયોજીત કાર્યક્રમ ” શક્તી મેળા ” મા શ્રી ભાગ્યોદય સેવા સંઘ – અમદાવાદ…
આજે બરોડા ખાતે મહીલા અને બાળવીકાશ મંત્રાલય ગુજરાત સરકાર દ્વારા આજાદી ના અમ્રુત મહોત્સવ ની ઉજવણી ના ભાગ સ્વરુપ આયોજીત કાર્યક્રમ ” શક્તી મેળા ” મા શ્રી ભાગ્યોદય સેવા સંઘ – અમદાવાદ દ્વારા ભાગ લઇ રેશમ ખાદી પટોળા સાડી ની લૂમ પ્રદર્શન મા ગોઠવવામા આવી હતી….

રેશમ ખાદી પટોળા સાડી ની લૂમ ની મુલાકાત લેતા ગુજરાત ના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રભાઇ પટેલ…
આજે બરોડા ખાતે મહીલા અને બાળવીકાશ મંત્રાલય ગુજરાત સરકાર દ્વારા આજાદી ના અમ્રુત મહોત્સવ ની ઉજવણી ના ભાગ સ્વરુપ આયોજીત કાર્યક્રમ ” શક્તી મેળા ” મા શ્રી ભાગ્યોદય સેવા સંઘ – અમદાવાદ ની રેશમ ખાદી પટોળા સાડી ની લૂમ ની મુલાકાત લેતા ગુજરાત ના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્રભાઇ પટેલ અને બીજા મંત્રી મંડળ ના સભ્યો દ્વારા ટીમ ભાગ્યોદય નો જુસ્સો વધાર્યો હતો…
અર્ધલશ્કરી દળોની ૧૦૭ કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોના વેચાણની શરૂઆત કરી…..
ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર
[…] […]
[…] બરોડા ”શક્તી” મેળા મા પટોળા સાડી ની શા… […]
[…] બરોડા ”શક્તી” મેળા મા પટોળા સાડી ની શા… […]
[…] ધ્રાંગધ્રા ખાતે નવનિર્મિત પી.જી.વી.સી.… […]
[…] બરોડા ”શક્તી” મેળા મા પટોળા સાડી ની શા… […]
[…] બરોડા ”શક્તી” મેળા મા પટોળા સાડી ની શા… […]
[…] બરોડા ”શક્તી” મેળા મા પટોળા સાડી ની શા… […]