Lokmela - 2022 / કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી એ વઢવાણ લોકમેળાની.Lokmela - 2022 / કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી એ વઢવાણ લોકમેળાની.

Lokmela – 2022 / કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી એ વઢવાણ લોકમેળાની.

કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને.

રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાએ વઢવાણ લોકમેળાની મુલાકાત લીધી   

રાજ્યના મોટા શહેરો અને વિવિધ ગામડાઓમાં જન્માષ્ટમી નિમિત્તે લોક મેળાઓ યોજાય છે.

જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુજપરા, કેબિનેટ  વન અને

પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાએ

વઢવાણ લોકમેળાની મુલાકાત લીધી હતી.


Lokmela – 2022

વોર્ડ ન – ૧૧ મા ગટરો ઉભરાવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા..

નગરપાલીકા દ્વારા લોકમેળાનુ ખુબસરસ આયોજન…

સુરેંદ્રનગર -દુધરેક-વઢવાણ સયુક્ત નગરપાલીકા દ્વારા પારમ્પરીક લોકમેળા નુ વઢવાણ ના

રેલવે સ્ટેશન ગ્રાઉંડ મા ખુબજ સરસ આયોજન કરવામા આવ્યુ છે. અને શહેરની જનતા માટે

કોઇ મુસ્કેલી ના પડે અને લોકો ને કોઇ અગવડ ના થાય તેમજ કોઇ અણબનાવ ના બને તેનુ

સુવ્યવ્સ્થીત આયોજન તંત્ર દ્વારા કરવામા આવ્યુ છે. અને લોકો ની સલામતી અને સુરક્ષા

માટે પોલીશ જવાનો ખડેપગે પહેરો ભરી લોકો ને સલામતી નો અહેસાસ કરાવી રહ્યા છે

જે કાબીલે દાદ છે.

પોલીશ ની કામગીરી કાબીલે દાદ…

સુરેંદ્રનગર -દુધરેક-વઢવાણ સયુક્ત નગરપાલીકા દ્વારા પારમ્પરીક લોકમેળા નુ વઢવાણ ના

રેલવે સ્ટેશન ગ્રાઉંડ મા ખુબજ સરસ આયોજન કરવામા આવ્યુ છે ત્યારે મેળામા મેળાની

મોજ માણવા આવનાર જનતા ને કોઇ પરેશાની ના થાય અને જનતા મેળાની મોજ ખરા

અર્થમા માણી શકે તે માટે અને કોઇ અનીચ્છનીય બનાવ ના બને તે માટે વઢવાણ અને

સુરેંદ્રનગર પોલીશ ના જવાનો અને ઉચ્ચ અધીકારીઓ દ્વારા ખુબજ જહેમત ઉઠાવવામા

આવી રહી છે, જે ખરેખર કાબીલે દાદ છે. અને આ પોલીશ જવાનો ની ફરજ અને નીસ્ઠા

ને સો સો સલામ…

लालू प्रसाद यादव की हां से होगी मंत्रिमंडल में एंट्री…

મંત્રીશ્રીઓની મેળાની મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રી અને

નગરપાલિકા પ્રમુખશ્રી હાજર રહ્યા.

મંત્રીશ્રીઓની મેળાની મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, નગરપાલિકા

પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, શંકરભાઈ વેગડ તેમજ

જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ મુજપરા અને નગરપાલિકાના કારોબારી

ચેરમેનશ્રી મનહરસિંહ રાણા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્ય થી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version