One sided victory for Congress in Karnataka. Modi magic fail.One sided victory for Congress in Karnataka. Modi magic fail.

કર્ણાટક માં કોંગ્રેસ ની એક તરફી જીત.મોદી મેજીક ફેઇલ..

કર્ણાટકમાં પ્રેમની દુકાન ચાલી  નફરતની દુકાન ના શટર બંધ..

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેશ ને બમ્પર જીત મળ્યા બાદ  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે લગભગ ૨.૩૦  વાગ્યે

One sided victory for Congress in Karnataka. Modi magic fail.

મીડિયા સમક્ષ હાજર થયા હતા. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ રાહુલે લગભગ ૫  વાર નમસ્કાર કહ્યું

હતું. રાહુલે કહ્યું- કર્ણાટકમાં નફરત ની દુકાન ના શટર બંધ. 

મોંઘવારી ના મુદ્દે ભારતીય રાસ્ટ્રીય કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન.

રાહુલે વધુમાં કહ્યું કે અમે ગરીબોના મુદ્દે લડ્યા. અમે પ્રેમથી આ લડાઈ લડ્યા. કર્ણાટકની જનતાએ અમને બતાવ્યું કે આ દેશ

પ્રેમને પસંદ કરે છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગઈ છે. અમે પ્રેમની દુકાનો ખુલી છે. તે સૌની જીત છે. આ જીત કર્ણાટકની

જનતાની જીત છે. તેમણે કહ્યું કે અમે ચૂંટણીમાં કર્ણાટકની જનતાને ૫ વચનો આપ્યા હતા. આ વચનો પ્રથમ દિવસે, પ્રથમ કેબિનેટમાં

પૂર્ણ કરવામાં આવશે.

કર્ણાટકમાં ભાજપે હાર સ્વીકારી મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ.

કર્ણાટકમાં ભાજપે હાર સ્વીકારી લીધી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે સંપૂર્ણ પરિણામો આવ્યા બાદ અમે સમીક્ષા

કરીશું અને લોકસભાની ચૂંટણીમાં અમે મજબૂતાઈથી પરત ફરીશું.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસે ૩૩  સીટ જીતી છે અને ૧૦૪  સીટ પર આગળ છે, એટલે કે કુલ ૧૩૭  સીટ. ભાજપે ૧૫

સીટ જીતી છે અને ૪૭  સીટ પર આગળ છે, એટલે કે કુલ ૬૨  સીટ. જેડીએસ ૪ સીટ જીતી છે અને ૧૭  સીટ પર આગળ છે, કુલ ૨૧ .

અન્ય  ૪ સીટ પર આગળ છે.

One thought on “One sided victory for Congress in Karnataka. Modi magic fail.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version