ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા. પુતિન યુક્રેન સામે ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’નો ઉપયોગ કરી શકે છે…
આ દરમિયાન પશ્ચિમી દેશોએ ચેતવણી આપી છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન વિરુદ્ધ ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’નો ઉપયોગ કરવા માટે તૈયાર છે. આ બોમ્બથી ૪૪ ટન ટી એન ટી ઊર્જા નીકળે છે. જે પળવારમાં વિશાળતમ પ્રદેશને તબાહ કરી દેશે.
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા.
આ બોમ્બ ની વિનાશકતા બહુ ખતરનાક છે
નિષ્ણાતોના મતે ૨૦૦૭ માં બનાવેલા આ બોમ્બના ઉપયોગથી સુપરસોનિક વેવ થાય છે, જે તેના લક્ષ્યનો ખાતમો કરે છે. ખાસ વાત એ છે કે તેને ફાઈટર જેટમાંથી પણ છોડી શકાય છે.
આ પણ વાચો – પુતિનની યુદ્ધની જાહેરાત….યુક્રેન ઉપર રશીયા નો ભીષણ હુમલો… યુદ્ધ શરુ..
યુક્રેનમાં જાપાનના જહાજ પર મિસાઈલ હુમલો.
યુક્રેનમાં રહેલા જાપાનના જહાજ પર મિસાઈલ હુમલો; અહેવાલમાં દાવો-અમેરિકા યુદ્ધમાં ઝંપલાવશે તો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે પુતિન
આ પણ વાચો – પોલીશ કોંસ્ટેબલ પંકજવાઘેલા નુ અકસ્માતે મ્રુત્યુ . સુનીયોજીત હત્યા કે અકસ્માત ?
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા.રશિયાના કાર્ગોને ફ્રાન્સ નેવીએ જપ્ત કર્યું, ..
મીડિયા એજન્સીના જણાવ્યા અનુસાર, ફ્રાન્સ નેવીએ રશિયા પાસેથી એક કાર્ગો શિપ પર કબજો કરી લીધો છે. ફ્રાન્સના આ પગલાથી રશિયા રોષે ભરાયું છે. રિપોર્ટ અનુસાર આ જહાજમાં અત્યંત મોંઘી કાર અને કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે. આ જહાજની તપાસમાં ફ્રાન્સની નેવી અને કસ્ટમ લાગી ગયા છે. ફ્રાન્સમાં રશિયાના રાજદૂતે ઇમેન્યુઅલ મેક્રોન સરકારનો સંપર્ક કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ પણ જુઓ – https://youtu.be/LxL_O8rJurs
[…] […]