પાકીસ્તાન ની ભારત ને યુદ્ધ ની ધમકી….

ટી વી – ૯ ભારત વર્ષ ના માધ્યમ થી જાણવા મળે છે કે બાલાકોટ ની વરસી ના કાર્યક્રમ મા પાકીસ્તાન ના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા ભારત સાથે યુદ્ધ કરવાની ગીધડ ધમકી આપવામા આવી હોવાનુ સુત્રોના હવાલા થી જાણવા મળે છે.

પાકીસ્તાન ની ભારત ને યુદ્ધ ની ધમકી….

ભારતના વડાપ્રધાન શ્રી નરેંદ્ર મોદી એ આ બાબત ને અત્યંત સીરીયસ લેવી જોઇએ…

યુક્રેન અને રશીયા ના યુદ્ધ દરમીયાન પાકેસ્તાન ના વડાપ્રધાન ઇમરાન ખાન રશીયાની મુલાકાતે જઇ ને પરત આવ્યા છે. અને ત્યાર બાદ આવુ ઉશ્કેરણી જનક નીવેદન આપવામા આવ્યુ છે. જે ગમ્ભીર વીચારણા માગી લે છે.બની શકે છે. પાકીસ્તાન અને  ચીન ની મીલીભગત હોય..જે બાબત ચીંતા ઉપજાવનારી હોય ભારતે સમભાવીત આવનારી પરીસ્થીતીની તૈયારી ચાલુ કરી દેવી જોઇએ..

પાકીસ્તાન ની ભારત ને યુદ્ધ ની ધમકી....
પાકીસ્તાન ની ભારત ને યુદ્ધ ની ધમકી….

વર્તમાન વૈશ્વીક અસ્થીરતા ની વચ્ચે આવુ નીવેદન આપવાના કારણો વીશે વીચારવુ જોઇએ…

વર્તમાન મા રશીયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. અને બદલાયેલા સમીકરણો મુજબ રશીયા ચાઇના પાકીસ્તાન અને બીજા અન્ય દેશો એક ભાગમા છે. અને બીજા ભાગમા અમેરીકા નાટો કંટ્રી અને યુરોપીય કંટ્રી છે. આમ હાલ દુનીયા બે ભાગમા વહેચાઇ ગઇ છે.

આ પણ વાચો – ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા. પુતિન યુક્રેન સામે ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’નો ઉપયોગ  કરી શકે છે…

હાલના બદલાયેલા સંજોગોમા દુનીયા ત્રીજા વીશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે…

રશીયા ને યુક્રેન ના યુદ્ધ મા યુક્રેન ની બહાદુર પ્રજા અને  યુક્રેન ના બાહોશ અને બહાદુર દેશપ્રેમી રાસ્ટ્રપતી જેલેંસ્કી ની રણનીતી એ રશીયાના  બધા ગણીત ખોટા સાબીત પાડ્યા છે. અને હાલમા સ્થીતી એવી છે કે રશીયા યુદ્ધ મા ફસાયુ છે. અને હવે રશીયા કોઇ મોટુ પગલુ ભરે તો ત્રીજુ વીશ્વ યુદ્ધ ફાટી નીકળવાની પુરેપુરી શક્યતા છે. એવા સંજોગોમા પાકીસ્તાન ના આ નીવેદન ને હાલની પરીસ્થીતી મુજબ વીચારી આગળ વધવુ જોઇએ.અને સાથે સાથે યુદ્ધ માટે તૈયાર પણ રહેવુ જોઇએ…

પાકીસ્તાન ની ભારત ને યુદ્ધ ની ધમકી….

રશિયાના કાર્ગોને ફ્રાન્સ નેવીએ જપ્ત કર્યું, યુક્રેનમાં જાપાનના જહાજ પર મિસાઈલ હુમલો..

યુક્રેનમાં રહેલા જાપાનના જહાજ પર મિસાઈલ હુમલો; અહેવાલમાં દાવો-અમેરિકા યુદ્ધમાં ઝંપલાવશે તો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે પુતિન.

મીડિયા એજન્સીના જણાવ્યા અનુસાર, ફ્રાન્સ નેવીએ રશિયા પાસેથી એક કાર્ગો શિપ પર કબજો કરી લીધો છે. ફ્રાન્સના આ પગલાથી રશિયા રોષે ભરાયું છે. રિપોર્ટ અનુસાર આ જહાજમાં અત્યંત મોંઘી કાર અને કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે. આ જહાજની તપાસમાં ફ્રાન્સની નેવી અને કસ્ટમ લાગી ગયા છે. ફ્રાન્સમાં રશિયાના રાજદૂતે ઇમેન્યુઅલ મેક્રોન સરકારનો સંપર્ક કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પણ જુઓ – રશીયા યુક્રેન વચ્ચે ભયાનક યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા.

યુક્રેન સરહદ નજીક અમેરિકાના 3 વિમાનો જોવા મળ્યા..

 

પાકીસ્તાન ની ભારત ને યુદ્ધ ની ધમકી....
પાકીસ્તાન ની ભારત ને યુદ્ધ ની ધમકી….

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઓછામાં ઓછા ત્રણ અમેરિકન એરક્રાફ્ટ યુક્રેન સરહદ નજીક રોમાનિયા એરસ્પેસમાં જોવા મળ્યા છે. આ ત્રણેય વિમાન 3 કલાકથી ઉડાન ભરી રહ્યા છે. આમાંથી એક વિમાન ગુપ્ત માહિતી એકત્ર કરી રહ્યું છે. જ્યારે 2 મિડ એર રિફ્યુઅલિંગ ટેન્કર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version