નવા મંત્રી મંડળ વીશે સોશીયલ મીડીયા મા રમુજી મેસેજ ફરતા થયા..........

નવા મંત્રી મંડળ વીશે સોશીયલ મીડીયા મા રમુજી મેસેજ ફરતા થયા……….

 

ગુજરાત ના ભુતપુર્વ મુખ્યમંત્રી શ્રીવીજયભાઇ રુપાણી ના અચાનક રાજીનામા બાદ ભાજપ હાઇકમાન્ડ ની પસંદ એવા નવા મુખ્યમંત્રી  શ્રી ભુપેંદ્ર પટેલ ના મંત્રી મંડળ ના અમુક સભ્યો જેવા કે શીક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી વીશે ભાજપ વીરોધી પાર્ટી ઓ દ્વારા અવનવા રમુજ પમાડે તેવા અને ભુતકાળની ઘટનાઓ ની યાદ તાજી કરાવે તેવા પિકચર સાથી ના મેસેજ વાયરલ થઇ રહયા છે. અહી નીચે આપેલી તસવીર મા ગુજરાત મા નવા નીમાયેલા શીક્ષણ મંત્રી જીતુ વાઘાણી ના દીકરા નો ઉલ્લેખ કરી ને ભુતકાળ મા તેમેનો દીકરો પરીક્ષા મા કાપલી સાથે પકડાએલો તેની યાદ કરાવી કટાક્ષ  કરવામા આવે છે. અને સુત્ર આપવામા આવ્યુ છે કે ” સહન કરશે ગુજરાત તો ભોગવશે ગુજરાત”

બીજી તસવીર મા નવા મંત્રી મંડળ વીશે એકદમ સાચી વાત કરવામા આવી છે.  કે ગુજરાત નુ ભવીષ્ય ધોરણ ૮ થી ૧૦ ભણેલા ના હવાલે…..

નવા મંત્રી મંડળ વીશે સોશીયલ મીડીયા મા રમુજી મેસેજ ફરતા થયા..........
નવા મંત્રી મંડળ વીશે સોશીયલ મીડીયા મા રમુજી મેસેજ ફરતા થયા……….

વધારે વાંચો….” સહન કરશે ગુજરાત તો ભોગવશે ગુજરાત”

નવુ વાંચો…..https://freedomjournalism.com/wp/

 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: