સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ
માટે ૩૮ જેટલી કલેક્શન વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન.
નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેકટર
શ્રી કે.સી.સંપટ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ. આગામી
સમયમાં ૧૦૦ જેટલી ગાડીઓ દ્વારા કચરાનું કલેક્શન કરી શહેરને
સ્વચ્છ બનાવવામાં આવશે. ઘરમાં એકઠો થયેલો કચરો રોડ પર ગમે
ત્યાં ફેંકવાના સ્થાને ડોર ટુ ડોર કલેક્શન માટે આવતા વાહનોમાં આપવો.
ઘઉ ના પાક માટે જીવાત વ્યવસ્થાપન માર્ગદર્શિકા જાહેર .
આગામી સમયમાં ૧૦૦ જેટલી ગાડીઓ
દ્વારા કચરાનું કલેક્શન
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ
માટે ૩૮ જેટલી કલેક્શન વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન.
નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેકટર
શ્રી કે.સી.સંપટ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ. આગામી
સમયમાં ૧૦૦ જેટલી ગાડીઓ દ્વારા કચરાનું કલેક્શન કરી શહેરને
સ્વચ્છ બનાવવામાં આવશે. ઘરમાં એકઠો થયેલો કચરો રોડ પર ગમે
ત્યાં ફેંકવાના સ્થાને ડોર ટુ ડોર કલેક્શન માટે આવતા વાહનોમાં આપવો.
આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા,
જિલ્લા કલેકટર શ્રી કે.સી.સંપટ સહિતના મહાનુભાવોએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ
માટે ૩૮ જેટલી કલેક્શન વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
સુરેન્દ્રનગરવાસીઓ ને મહાનગરપાલિકા ની ભેટ..
નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા ની
શહેરને સ્વચ્છ રાખવા અપીલ.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે,
આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતેથી ડોર ટુ ડોર સુકા અને ભીનાં
કચરાનાં કલેકશન માટે ૩૮ જેટલી ગાડીઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.
આગામી સમયમાં શહેરમાં ૧૦૦ જેટલી ગાડીઓ દ્વારા કચરાનું કલેકશન કરી,
યોગ્ય જગ્યાએ ડમ્પ કરીને શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે.
જિલ્લામાંથી પટોળાની સિંગલ ઇક્તની પસંદગી કરાઈ.
કચરો રોડ પર ગમે ત્યાં ફેંકવાના સ્થાને ડોર ટુ ડોર
કલેક્શન માટે આવતા વાહનોમાં આપવો.
વધુમાં તેમણે નગરવાસીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પોતાના ઘરમાં
એકઠો થયેલો કચરો રોડ પર ગમે ત્યાં ફેંકવાના સ્થાને ડોર ટુ ડોર કલેકશન માટે
આવતા વાહનોમાં જ નાખી શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
શ્રી વર્ષાબેન દોશી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ.
આ તકે અગ્રણી શ્રી વર્ષાબેન દોશી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા,
વિરેન્દ્ર આચાર્ય, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ શ્રી અર્જુન ચાવડા,
શ્રી એસ. કે. કટારા સહિત મહાનગરપાલિકાનાં સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર: